Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 500
________________ મમતા IIIIII [બધા અનર્થનું કારણ મમતા છે, વસ્તુ નથી. પિતાને છોકરે બીજાને દત્તક અપીએ એટલે તેમાંથી મારાપણું છૂટયું. છોકરો અને છોકરી ને પોતાના સંતાન છતાં છોકરી માટે માન્યું કે પારકા ઘરની એટલે તેને લાગભાગ ન હોય આ દુનિયાના બધા અનર્થે મમતાને 8 લઈને છે.' III #iiiiiiiiiiiiiiiiiiiiii શાસ્ત્રકાર મહારાજા કહે છે : “બધા અનર્થનું મૂળ કારણ પદાર્થ નહિ, પણ મમતા છે.” દરિદ્રીને રાત્રે અંધારામાં કઈ રાજા કે અમીર કોડની મિલકતનું કહીને છેટું કાગળિયું આપે તો અજવાળામાં સવારે તે ન જુએ, ને તે બેટું ન જાણે, ત્યાં સુધી તેને કેટલે આનંદ થાય છે? નથી. ક્રોડ હાથમાં આવ્યા, તેમજ વાસ્તવિક રીતે નથી મળવાના, છતાં પણ તે વખતે તે “મને કોડ મળ્યા આવા મમત્વભાવથી સુખ અને આનંદ તે વેદે છે, અનુભવે છે. કોટિવજને કઈ ખોટી ખબર આપે કે રાજાએ તમારી લાખની મિલકત લૂંટી લીધી ! ભલે રાજાએ ના લૂંટી હોય, પણ તે કેટિવજના હૃદયને કેટલે આઘાત થાય છે ? આ આઘાત થવાનું કારણ પણ દ્રવ્ય તરફને મમત્વભાવ છે. બલદેવના મરણની ખોટી ખબર સાંભળી વાસુદેવના પ્રાણ કેમ. ચાલ્યા જાય ? જે વસ્તુના નાશને અંગે જ પ્રાણ જતા હોય તે બલદેવના મરણના સમાચાર બેટા હોવાથી પ્રાણ જવા ન જોઈએ. ત્યારે કહે કે “વાસુદેવના પ્રાણનો નાશ પણ બલદેવ પ્રત્યેના મમત્વને. આભારી થાય.” વસ્તુ મળવાના જૂઠ્ઠા સંક૯પથી પણ આનંદ, તથા

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510