________________
૪૭૪
આનંદ પ્રવચન દશ ન
કાચ મળ્યા અને જે જાહેરમાં રૂએ તા એવ તા કાઠીમાં મ્હાં રાખીને રાવાની જ થાયને ! કેમ કે ભૂલ કાચની નથી, ભૂલ પાતાની છે. કાચના ટુકડાને વિશ્વાસઘાતી ન કહેવાય.
તેની કઈ દશા ? ક્રોડ ગયા, હીરાને બદલે બને! એની હાલત
રાજન! તેમ તે. પણુ કાચ ટુકડાને હીરા માનવાની ભૂલ કરી
હતી.
આશ્ચર્ય છે કે જગતના જીવા પેાતાની ભૂલને રાતા નથી, પેાતાના મિથ્યામતને રાતા નથી અને કાચના કકળાટ કરે છે! પ્રથમ તા હીરાની બુદ્ધિએ કાચ હાથમાં લીધા તે મૂર્ખાઇ ! અને પછી રાવા બેઠા તે બીજી મૂર્ખાઈ !! આવી મૂર્ખાઇએ પેાતે કરવી અને ઉપરથી પાણીમાં બાચકાં ભરવાં!!! એથી હાથમાં શું આવે ?
જગતના તમામ પદાર્થો કાચ જેવા અસાર અને ક્ષણભંગુર છે, મૂખ એવા ઝવેરી હીરાની બુદ્ધિએ કાચ લેવાની ભૂલ કરે, પછી કાચ તે કાચ તરીકે માલૂમ પડે ત્યારે માથું ફાડે, અરે ! રાતુ' કાઢે તેથી કાચ કાંઈ કાચ મટી હીરા થઈ જાય ખરે ? એ જ રીતે કાચ જેવી સ`સારની માયાને હીરા ગણવામાં આવે તેથી તે કાચ જેવી માયા હીરા રૂપ શી રીતે બને ?
રાજન્! તેં કુંવરને તારા માનવામાં ભૂલ કરી છે. તારા બાલાવવાથી એ આવ્યા નહેાતા. તેમજ તે કાંઈ એને જવાનુ` કહ્યું નથી ! આયુષ્યાનુસાર જીવન ભેાગવી, લેણદેણના હિસાબ પતી જતાં એને જવુ પડયું! તારા હાત તા જાત શા માટે ? અફ્સાસ છે.. દુનિયા અજબ છે.
દુનિયાના વ્યવહાર પણ તેવા જ છે. કોઈ મરી જાય ત્યારે પાડાશીએ પ્રથમ સાથે રાવા માંડે છે અને પછી હાથ પકડી છાના રાખવાનુ કામ પણ તેઓ જ કરે છે, છાના રાખનારા પણ પોતાને ઘેર પ્રસંગ આવે, ત્યારે રોકકળ કર્યા વિના નથી જ રહેતા. ખીજાને છાના રાખવાનું સમજાવનારાની સમજણુ તે વખતે કયાં જાય છે