________________
૪૦૮
આનંદ પ્રવચન દર્શન
છએ કાયના જીવને કબૂલ કરનાર જિનેશ્વરને માની શકે. સમયનું જ્ઞાન આપે, પ્રદેશનું વર્ણન કરે, શબ્દના સ્વરૂપને જણાવે એવા આ જગતમાં ખીજો કાઈપણ જ્ઞાનવાળા નથી. માત્ર તી''કરભગવાના જ એવા જ્ઞાનના દૃષ્ટા છે-ધણી છે. આટલા ખાતર શ્રી જિનેશ્વરને આપણે દેવતા માનીએ છીએ. અને એ જિનેશ્વર ભગવાન જેના દેવતા છે, તે આપણે જૈન કહેવાઈએ છીએ. શ્રી જિનેશ્વરને દેવ માનીએ છીએ તે બીજા કેાઈની અપેક્ષાએ માનતા નથી, પરંતુ તેમના જ્ઞાનની અપેક્ષાએ જ તેમને દેવતા માનીએ છીએ. હવે ભગવાન શ્રી જિનેશ્વરાએ કહેલા છએ કાય વા માનવા તેના અથ શ્રી જિનેશ્વરાને માન્યા એવા છે.
અર્થાત્ શ્રીમાન જિનેશ્વરદેવાને દેવ માનવા અને છકાય જીવા માન્ય રાખવા એ બન્ને એકબીજાના પર્યાય હાઇ તેમાંથી એક માન્યતાને માન્ય રાખનારાને બન્ને માન્યતા માન્ય હાવી જ જોઇએ અને તેથી એ બેમાંથી ગમે તે એક માન્યતાને કબૂલ રાખવાથી અને માન્યતા માન્ય રહે છે. શ્રી જિનેશ્વરેશને દેવ માનવા અને એ કાયના જીવા કબૂલ ન રાખવા એ અને એવું જ નથી. છએ કાયના જીવાને કબૂલ ન રાખવા એના અથ જિનેશ્વરને દેવ તરીકે માનવાની ના પાડવી એટલા જ છે.
ઇન્દ્રિયાની આછાશે આત્મામાં ફેર હાતા નથી.
આ સંસારમાં કોઈ આંધળા હાય, કાઈ બહેરા હાય, કોઈ ખાખડા હાય, લૂલા, લંગડા હોય તેટલા માત્રથી તેના મનુષ્યપણામાં કંઈ ખામી આવતી નથી, અથવા પાંચેન્દ્રિયમાંથી એકાદ ઇન્દ્રિયની ખાડ હાય તેથી તે કાંઈ મનુષ્ય મટી જતા નથી. એ જ પ્રમાણે જીવની એકતા પણ સમજવાની છે. દીવા પર તમારે ફાવે તેવી ચીમની લગાડો. જોઈએ તા લાલ, લીલા ગ્લાખ નાંખા, જોઇએ તા સામાન્ય ગ્વામ નાંખા યા તે જોઇએ તા દ્રાક્ષના ઝૂમખા જેવા ચા બીજા ફેશનેબલ ગ્લેખ આવે છે તેવા ગ્લાખ નાંખા પણ તેથી અંદરના દીવામાં જરા પણ ફેરફાર થતા જ નથી, તે જ પ્રમાણે ચાર ઇન્દ્રિયાવાળા દેહ હોય