________________
૪
આનંદ પ્રવચન ન
તૈયાર નથી. ઝુમ્મરના કાચને હીરા માનીને બેઠેલા છેાકરા ઝવેરી બજારને જોવા તૈયાર નથી. પણ ફર્નિચરવાળાને ત્યાં ફેરા-આંટા ખાવા તૈયાર! તેમ આ જીવ પૌલિક સુખની દુકાનમાં ફેરા ખાઈ રહ્યો છે. નાનું બાળક કાચના કટકાથી કૂદે છે, તેવી રીતે આ જીવ જ્યાં પૌદ્ગલિક સાધન મળી ગયું ત્યાં હĆઘેલા થવાને તૈયાર ! વાર્યા કે હાર્યા રહે નહિ
આવી દશા જગતના જીવાની જોવામાં આવે તે વખતે ગણધરનું અંતઃકરણ શુ કરે ? અન'તા વાર્યા નહિ રહેવાના, હાર્યાં તા રહ્યા જ નથી. નાના બાળકને હીરાને કાચ માનતા હાર્યાં રહેતા દેખશે. ? સિતારા પાધરા હાય ને સમજણુ પડે તેા રહે, બાકી નાના છેકરા કાચના કટકાથી હાર્યાં કે વાર્યાં રહેવાના નથી. આ જીવ પૌદ્ગલિક પદાર્થોને સુખનાં સાધના માનતા હાર્યાં રહ્યો નહિ અને વાર્યો પણ રહે તેમ નથી. પૌદ્ગલિક પદાર્થાના સુખને લીધે હાર્યાં રહ્યો હોય તા અન ́તી વખત નિગેાદમાં ગયા હતા, ત્યાંથી તે ચેતી જાત, જેમ નાના બાળક કાચના કટકાને હીરા માનતા હાર્યાં રહેતા નથી, તેમ જીવ પૌલિક પદાર્થ ને સુખસાધન માનતા હાર્યાં રહેતા નથી. હાર્પી ત્યારે હડકાયા થાય છે. વારે ત્યારે વલખાં મારે છે, હવે એને સુધારવાના રસ્તા કયા ?
પૌદ્ગલિક ચીજ નાશ પામી તેા, એ બાપરે! મારું. આમ થયુ... !' એમ બેાલી હડકાયા થયા.
અરે મહાનુભાવ ! તારુ' કાંઈ નથી. એ જડ, ને તું ચેતન. તારે ને એને સંબંધ શા કે જેથી વલખાં મારે છે હવે સુધરે કયારે? કાચના હીરા તૂટી જાય તા નાનુ ખાળક પોક મૂકે. માબાપ કાચ ખસેડી લે તે તે રીસાઈ જાય. તે હાર્યાં, વર્યાં રહેતા નથી, તેમ આ જીવ અનાદિથી પુદ્ગલને સુખ માની બેઠા તેથી, તેને લીધે નથી હાર્યા રહેતા કે નથી વાર્યા રહેતા.
રહેવાના રસ્તા એક જ–સમજણુ. સમજણું થાય તા કાચના કટકામાં વારે કે હારે તા એ રહે. જે કાચના કટકા માટે રીસાતા કે