________________
૪૬૪
આન પ્રવચન દેન
કટકાને ઓળખવા અને મેળવવા તે તૈયાર છે. મળે તેા કૂદવા લાગે અને તે જાય તા રાવા તૈયાર ! આ જીવ પૌલિક પદાર્થાને સુખનાં સાધના માનવા તૈયાર થયા છે, સુખ માનવા તૈયાર છે. ‘હીરા ’ શબ્દ નાના બાળક કાચના કટકામાં લગાડે છે, તેમ આ જીવ પૌલિક વસ્તુમાં સુખ લગાડવા તૈયાર છે. પણ આત્માના સ્વરૂપમાં સુખ શબ્દ લગાડવા તૈયાર નથી.
નાનુ છેરું હીરાની કિંમત કાચથી કરે.
સિદ્ધમાં શું? ખાવું નહિ, પીવું નહિ અને એઢવું નહિ. સિદ્ધની તુલના લૂગડાંથી કરી ! નાનું છેાકરુ` હીરાની કિંમત કાચથી કરે. કાચના કટકાના હિસામમાં સાચા હીરે! હાય તા લેવા તૈયાર પણ ત્યાં કઈ બુદ્ધિ છે? તુલના કાચના કટકાની સાથે!
સિદ્ધિનું સુખ, સિદ્ધપણું અને સિદ્ધની સ્થિતિ માનવા તૈયાર છીએ, પણ પૌલિક સુખની તુલનાએ તે સિવાય નહીં, ત્યાં ખાવા– પીવાનું નહિ એ સવાલ કયારે થાય ? નાના છેકરે કાચમાં પાંચ રંગ દેખે, પણ હીરામાં પાંચ રંગ દેખાય નહિ ત્યારે કહે, “આને શુ કરે? આમાં પાંચ રંગ દેખાતા નથી.” બિચારા એ અજ્ઞાન બાળક પાંચ ર'ગના દેખાવ પર સાચા હીરાની કિંમત કરવા જાય, તેથી જેમ. તે જરૂર સાચા હીરાને લેનારા થઈ શકે નહિ, તેમ આ જીવ સિદ્ધિની સ્થિતિ કે સુખ પૌલિક સુખની અપેક્ષાએ તપાસે. ખાવાપીવાનુ મળતું હોય કે હરાફરવાનુ` મળે તેા સિદ્ધપણુ જોઇએ. તે સિવાય નહીં.
આમ સિદ્ધિ લેવા જાય તે! બાળક જેમ પાંચ રંગના હિસાબે સાચા હીરાને લઈ શકે નહિ, તેમ તે સિદ્ધિ લઈ શકે નહિ પણ નહિ પણ ઠગાય. પુદ્દગલને જીવન માન્યું તે અપેક્ષાએ તુલના કરવા
જાય. જેમ એકલા કાચના કટકાથી રચેલા બાળકને સાચા હીરાની સ્વપ્નમાં પણ સવડ નથી, તેવી રીતે આત્માના શુદ્ધ સ્વરૂપને અનાદિથી રખડયા છતાં સ્વપ્ને પણ સભાચુ નહિ તેથી અનાદિથી આ જીવ મિથ્યાત્વમાહનીયમાં મશગુલ છે.