________________
૪૬૮
આન પ્રવચન દર્શન
સાચું સ્વરૂપ સમજવામાં આવ્યું, ત્યાં કાચના કટકા કેટલા છેાડયા તેની કિંમત નહિ. સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે વખતે ચક્રવતી, શ્રીમંત માંડલિક પાતે હતા તેની કિમત હવે રહેતી નથી. કાચના કેટલા કટકા છેાડવા તેની સમજણ વખતે તેની કિમત નથી.
તેમ સમ્યક્ત્વ-સામાયિક આવે, ત્યાં ચક્રવતી કે દરિદ્રી અધા સર્વ સાવદ્યના ત્યાગી હોય; તેમાં કેાઇ જાતના ફરક નથી. તેનુ તેનું કારણ ? અજ્ઞાન દશામાં વધારે ટાંટિયા ભાંગ્યા.’ તેવી રીતે અહી સમતાભાવમાં જીવ આવે તે વખત લાગે કે આ તો બધા કાંટા વધાર્યો હતા. કાઈ પડે એક કાંટા પર, કાઈ પડે આખી ડાળી ઉપર, કોઈ પડે આખા ભારા ઉપર. આ પૌદ્ગલિક પદાર્થોની જે અધિક સંખ્યાના તે ભારે છે. આ તો કાંટાના ઉપાડા, ભારે છે. શાસ્ત્રકારોએ નિષેધ કરેલા છતાં પણ કેટલાક સાધુને એ ઉપાડાને! સજ્જડ ડર લાગે છે કે જેથી તેને લીધે નિયાણું કરનારા થાય કે આવતે ભવે મને ઋદ્ધિ બુદ્ધિ કે કુટુંબકબીલા ન મળજો.'
એવુ' નિયાણુ' કરનાર ચારિત્ર પામે પણ કેવળજ્ઞાન ન પામે, નિયાણું કરવાના નિષેધ કેમ ?
જીવતો જાઉં છું પણ સામા મનુષ્ય ન આવજો એમ શૂરવીર ન મેલે. રૂસા–જાપાનીઝ વારની વખતે રશિયન સ્ટીમર તળિયે પહેોંચી ગઈ. જર્મન ચાન્સેલરને કહેવડાવ્યું, કાઢા બહાર !' રશિયન સ્ટીમર છે. ત્યાં આનાકાની કરેતો તે કામ ન આવે. ‘કાં તો બહાર કાઢો, કાં તા લડાઇમાં ઊતરે !' જે ઊતરી પડે તેની સામા લડવુ છે. તેમ આત્મા એવી રીતે કેળવાવા જોઇએ કે ગમે તેટલી ઋદ્ધિ, સમૃદ્ધિ હોય, તેને તાડી નાંખવાને હું તાકાતવાન્ છું.' રશિયા એકલું ઊતરો કે જમાઁન સાથે ઊતરી. તેમ આ આત્મા મેાક્ષમાર્ગે પ્રયાણ કરે તે વખતે કાણુ આડું આવશે તેની દરકાર નહિ કરે.
ચક્રરત્ન ઉપર જેને ભરાંસા છે તે કાણુ શત્રુ હશે ? કાણુ આગળ આવશે? તેની ચિંતા કરે નહિ. જેણે કર્માંદલના સામાયિકરૂપી