Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 496
________________ અનનુ મૂળ ૪૬૭ કલેશ કરતા હતા, તે જ છેાકરેા સમજે તે વખત પેાતાની પેટી પાતે ખાલી કરી કાચને ફ્રેંકી દે છે. તેમ આ જીવ આત્માનું સ્વરૂપ, સુખ, સ્વાભાવિક દશા સમજે તે વખતે ચૌદ રાજલેાકનું ઈંદ્રપણું મળ્યું હાય તા તે બધું ફૂંકવાલાયક તે ગણે. પૈસાને ખાતર પેશાવર જઇએ છીએ, તેા ચક્રવતી' એ છ ખંડ, નવ નિધાન, ચૌદ રત્ન કેમ છેડયાં હશે? એક લાખ ખાણું હજાર સ્ત્રી ત્યજે તે સમજી મનીને. શાણા બનેલા એ ફેકેલા હીરા ખીજા અણુસમજી તે તેને લૂંટની મિલકત જાણે. કાચના કટકાથી પેટી ભરનારા ચક્રવતી સરખા છ ખડ વગેરે ત્યજે તે વખતે બીજા કાને આશ્રય લાગે ? જે પુદ્દગલના પરાણા થઈને પોષાતા હોય તેને આશ્રય લાગે, પશુ આત્મારામના અતિથિઓને તા તે સ્વાભાવિક લાગે. નાના છેકરા નાના કાચથી ભરેલી પેટી જોઈ ને ખુશ થાય, પણુ ઝવેરીને તા તેથી કાંઈ નહિ, આત્મારામના અતિથિને તા ચક્રવતી છ ખંડ વગેરે ત્યજે કે ઋદ્ધિ-સમૃદ્ધિ ત્યજી દે તેવું કાંઇ નહિ. ત્યારે માલૂમ પડશે કે આ જીવ કાચના કટકામાં કેટલેા કાળ અટવાયા ? ખધા કાળ, અનંતા પુદ્ગલપરાવર્ત્ત. આ કાળ કાચના કટકાની કેળવણીમાં કાઢયા, આ દશા ગણધરના દેખવામાં સમજવામાં આવી, તેથી યા ઉત્પન્ન થઈ. કાચના કટકાને હીરા માનનારા હાર્યો કે વાર્યાં ન રહે. પુદ્દગલની ખાજી કાચના કટકાને હીરા બનાવીને બેઠી છે. તેમ આ જીવ શુદ્ધ માર્ગોમાં ન આવ્યા, ત્યાં સુધી પૌદ્ગલિક વૃદ્ધિમાં હઘેલા થાય ને હાનિમાં હડકાયા થાય. કાચના કટકાના કચરા સમજણથી જ સરકાવાય, તેમ નહી” પણ જીવ પૌદ્ગલિક પદાર્થાને સુખરૂપ, સાધનરૂપ માની બેઠા છે તે હાર્યાં કે વા↑ રસ્તે આવે તેમ નથી. તે સમજણુમાં આવે તા પૌદ્ગલિક પદાર્થાને સરકાવી દે છે, એક એકને ઊંચાનીચા ગણે નહિ. એ કાચના કટકાની કિંમત ન હેાવાથી આખી પેટી કે અધી પેટી છેડે તેની તેને કિંમત નથી. સમજણા થયા ને છેડે તેની કિંમત છે,

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510