________________
શરીર એટલે દરબારી જમીન
૪૫૩
તા ત્યાં માક્ષ છે. જ્યાં કુલ સત્તા જ આત્માની હૈાય, પુદ્ગલની નહીં. તેથી સર્વ પ્રકારે અસંખ્યાતા પ્રદેશેાએ દરેક સમયે આત્મા વ્યાપુત થાય છે. દેવામાં ડૂબેલા રાજ્યને છેડાવવા રાજવીઓએ કરકસર ઉપર કેડ બાંધવી જોઈએ, ન ખાંધે તા જમીનદારીને છેાડી શકે નહિ. તમે કરકસર ઉપર કેડ બાંધેા. રાજવી શોખ એછા કરે તા કેડ બાંધી શકે, નહિતર નહિ. તેમ દેવામાંથી તારે મુક્ત થવુ હોય તા તમારે કેડ બાંધવાની જરૂર છે. તે કયારે થાય કે ઇન્દ્રિયાને કાબૂમાં રાખવા માટે તૈયાર થાય. ત્યારે પાકાર કરવાથી દેવું છૂટે નહિ. પણ દેવું છેડવાનુ' લક્ષ્ય રાખવું. તેમ તમારે પણ જેટલી તાકાત, સામર્થ્ય કે શકિત હાય તે બધી ફારવવી. આ કેડ ખાંધી રાજા રાજ્યને દેવામાંથી છેડવે, તેમ તું કેડ બાંધી, ઇન્દ્રિય જીતી શકીશ અને ત્તુથી જ સંસારથી છૂટીશ અને મેક્ષ મેળવીશ.
90]
ભાવધ્યાનાં નિર્ઝરી ઝરાવવા માટે જૈન દર્શન જગતમાં જન્મ્યું છે.
જ્યાં સુધી ભાવયાનું તત્ત્વ નિહાળનારા નહિ થા ત્યાં સુધી પ્રભુમાની બધી કાર્યવાહી સાધ્યની સિદ્ધિ કરી શકશે નહિ.
~~
*
*
DOS