________________
૪૫૬
આનંદ પ્રવચન દર્શન
આખા જગતના બધા અભાવ આવ્યા.
આ પાનું નહીં એવું કોણ બોલી શકે? આને પણ ઓળખે અને પોતાને પણ ઓળખે એ જ બેલી શકે. આ પદાર્થને જાણવા માટે એના અભાવે પણ જાણવા જોઈએ. એ કયારે જણય? જ્યારે તેના મૂળ જણાય ત્યારે અભાવ પર્યાયને સીધે શબ્દ પરપર્યાય. સ્વપર્યાયને જાણી શકે નહીં તે પરપર્યાયને જાણે, તેથી ત્યાં સુધી ફરી જણાઈ કહેવાય નહીં. માટે જગતના પદાર્થો જાણે, ત્યારે જ અભાવ જાણે અને અભાવ જાણે, ત્યારે બધું જાણે, માટે સર્વજ્ઞની જરૂર છે.
આ ઉપરથી સર્વાપણું સાબિત કર્યું, કાલેકના જ્ઞાનને શાસ્ત્રમાં સ્થાન છે તે પછી તે શું લાભ કરવાનું ? વગર પ્રસંગનું સર્વજ્ઞપણું સાબિત થયું. તમારો પ્રસંગ–જે વગર ફાયદાનું જ્ઞાન તે નકામું છે. તેનું અમારા શાસનમાં સ્થાન નથી. શાસ્ત્રથી તે ફાયદો ઊડી ગયે, કારણ કે કાલકના જ્ઞાનની જરૂર શી છે? અને તે જ્ઞાનથી ફળ શું છે? છતાં શાસે તે જ્ઞાનને જરૂરી જણાવ્યું છે. રાગી દેશને જેતે નથી, તેમ શાસ્ત્રમાં જણાવેલ
ફાયદે આપણને સૂઝતું નથી. પસે અનર્થની ખાણ હોય તે દુનિયાદારીમાં “વસુ વગરના નર પશુ, એ વાત કેમ કહેવામાં આવે છે? દુનિયામાં નિર્ગુણીને પણ એક પૈસાદાર હોવાથી મારે માનવે પડે છે. આ મનુષ્યની મહેરબાની જેઈએ. “વસુ વગરને પશુ,” એ કહેવતથી ખરાબ માણસને સારો ગણ પડે. મતના સાટે જેને જન્મ આપ્યો. હેરાન હેરાન થઈ જેમણે જન્મ આપ્યો. તેને માટે કર્યો એ જ છોકરો જે પૈસા ઉડાવી દે તે “મારે પરભવને વેરી એમ કહેવાય છે. એક પૈસાની ખાતર વૈરી કહીને ઊભા રહે છે, ગમે તેવું તમારે વૈર હેય પણ જે એની તરફથી ૫૦૦ની આવક થવા લાગે તે કાળજાને ઘા હોય તે પણ રૂઝાઈ જાય, બુરામાં બુરું કામ કર્યું હોય, તે પણ ઢંકાઈ જાય. ધમી મનુષ્યને વ્યવહારની રીતિઓ પૈસા આપ્યા હોય, તે જરા દબાયો