Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 486
________________ ૪૫૭ જીવજીવન અને જડજીવન હોય તે તેને ઢાંગી, લુચ્ચે કહી દઈએ છીએ ! જમાઈ હોય તે તેને કહો છે, “બે દહાડા જમી જજે પણ પૈસા બૈસાની વાત ન કરશે.” વિચારશે તે જણાશે કે શાસ્ત્ર આને અનર્થની જડ કહે છે. રાગી દેષને દેખતા નથી. તમને પિતા તરફ એવી વિચિત્ર રાગ-દષ્ટિ થએલી છે કે પૈસા માટે મા સાથે, બાપ સાથે, બાયડી સાથે લડવા અને દરિયામાં ડૂબકી ખાવા તૈયાર છે. આટલી રાગ દષ્ટિ જેને પૈસા ઉપર છે, એ મનુષ્યને પૈસા અનર્થનું મૂળ છે, એ કેમ ધ્યાનમાં આવે? - રતિ ની રોજા, જે પૈસાને પરમેશ્વર તરીકે માનનારા છે તેણે દેરાસરના પરમેશ્વરને આઘા મૂક્યા છે. અંતઃકરણના પરમેશ્વરને કંઈ પણ બાધ આવે એ ન પાલવે. એ વખતે દેરાસરના પરમેશ્વર પર પ્રીતિ રહે છે? કયા પરમેશ્વર પર પ્રીતિ રહે છે? અહીં સમ્યક્ત્વનું સ્વરૂપ વિચારો. સાર અને અસારના મુકાબલામાં સારને ગ્રહણ કરે. અહીં શ્રદ્ધાની ખબર પડે. જેના ઘરમાં ચોરો પિટલા બાંધે છે. છતાં જેનું એકપણ રૂંવાડું ઊંચું થતું નથી. આ ધારણાઓ શી રીતે રહી શકે? એક જ હતું તેમને પેલા દેરાસરના પરમેશ્વર હતા. સુલતાની પાસે દેવ આવ્યો. જે વખતે ૧૪૦૦ નવ દીક્ષિત -ભગવાન મહાવીર સ્વામીને હતા. ગૌતમસ્વામિને ૫૦૦૦ હતા. આજ તે પાંચસે સાધુઓ છે. તે વખતે અશન, પાન, ખાન વગેરેની મંત્રણને વિધિ કર્યો. બે સાધુ લક્ષપાક તેલ લેવા સુલસાને ત્યાં આવ્યા. સાધુએ ગૃહસ્થને ત્યાં વગર જેએલી વસ્તુ ન માગવી. છતાં ઔષધ ભેષજ હતું તેથી લક્ષપાક તેલ માગ્યું. એક લાખ રૂપિયાનું તે લક્ષપાક તેલ છે. સુલસા એક સીસે લાવે, એટલે દેવતા ફેડી નાખે. આ વખતે મનને પૂછી જોઈએ. અકમી દૂધ લેવા જાય તે -ભેંસ મરી જાય એવા સાધુ છે કે તેમને તેલ આપવા જતાં આખો શીશો ફૂટી જાય, અને એક જ વિચાર થાય છે, ઢળાઈ ગયું” પણ બીજે વિચાર થતું નથી. આ શુદ્ધ પાત્ર, શુદ્ધ બીજ, શુદ્ધ વસ્તુ છતાં મને લાભ ન મળે. આવા મનના મેતીના ચેક તે પૂરી જાઓ.

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510