________________
૪૦૨
જેન કેણ? પાંચ ઈન્દ્રિયવાળો દેહ હો યા તે એક યા બે–ત્રણ ઇન્દ્રિયેવાળ દેહ હો, તેથી જીવાત્મા ફેરફારવાળે હોતે નથી. આથી સ્પષ્ટ થાય છે કે જેઓ શ્રીમાનું જિનેશ્વરભગવાનને માને છે, તેમની પહેલી પહેલી ફરજ એ છે કે તેમણે એ કાયના જીવને માનવા જ જોઈએ.
આપણી સ્થિતિ ખરી રીતે જુઓ તે ચૌટાના ચોકસી જેવી છે. એક સાર્થવાહ હતું. આ સાથે વાહ બહારગામ જવા નીકળ્યો. બહારગામ જતાં રસ્તામાં તેની પાસે પૈસા ખૂટ્યા. તેણે વિચાર કર્યો કે પાસે કંઠી, કંદોરે, વીંટી વગેરે ઘણએ ચીજ છે. તે હાલમાં એક વટાવી લઈશું, પછી આગળ નવી કરાવી લેવાશે એવો નિશ્ચય કરી તે સાર્થવાહ એક ચેકસીની પાસે ગયે. ચોકસીને કડું આપ્યું. ચોકસીએ કડું લીધું. કટીપર ચઢાવી તપાસી જોયું. તેનું ચોકખું માલુમ પડયું એટલે પેલા ચોકસીએ તે સાર્થવાહના હાથમાં દસ પૈસા મૂક્યા ! સાર્થવાહ તે ચમ ! તેણે ચેકસીને પૂછ્યું : “કેમ ભાઈ ! આ પિત્તળ છે કે શું ? સેનાને શે ભાવ છે ?”
પેલા ચોકસીએ કહ્યું : “સેનાને ભાવ પૈસે તે છે માટે તમને આ દાગીનાના દસ પૈસા મળશે.'
સાર્થવાહે વિચાર કર્યો; “આ સારો લાગે છે, ચાલોને, અહીંથી સેએક તોલા સેનું જ ખરીદી લઈએ.” સાર્થવાહે કહ્યું, “ભાઈ, મને એક પચીસ પૈસાનું પચીસ તોલા સેનું આપો”. ચેકસી કહેઃ “તે નહિ બને. મારા સેનાની કિંમત રૂ. ૨૫)ને તેલે છે.”
દલાલણ માટે અસંખ્ય જીવને સંહાર, આ ચેકસી પારકું તેનું પૈસે તેલના ભાવે લેતે હતું, પરંતુ પિતાનું સેનું પચીસ રૂપિયે તેલાના ભાવે આપતા હતા, તેવી જ સ્થિતિ આપણી પણ છે. પૃથ્વીકાય જીવોવાળું આપણે ચપટી મીઠું લઈએ, પાછું લઈએ, વાયુ લઈએ, એ બધામાં કેટલા જીવને સંહાર થાય છે? અસંખ્યાત છે .
એ રીતે આપણે સંહાર કરીએ છીએ. પણ આપણે આ સંખ્યાબંધ જેની કિંમત કેટલી ગણીએ છીએ? જીભલડીને સંતોષવા