Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 470
________________ ૪૪૧ મુનિ અહિસંક કે અકિંચન? તે “અકિંચન રાખ્યું, ગુણે હેય તે પણ તે ગુણ જે પરિગ્રહમાં લેવાયે. તે બધા ગુણે નાશ પામવાના, અને જે પરિગ્રહથી વિરમ્ય તે ગુણે નહીં હોય તેનામાં તે પણ તે આવવાના નામથી “અકિંચન કહેવાય.” પણ સ્વરૂપમાં જઈએ ત્યારે બે બાબત કહેવાય છે. કંચન-કામિની રહિતપણાના અડ્ડા તરીકે કંચન અને પ્રવૃત્તિના મૂળ તરીકે કામિની હેવાથી બેય રહિતપણું તે જ સાધુપણું. ઘેરથી નીકળે, એ જ સાધુપણું. ઘરત્યાગ એ પ્રત્રજ્યાનો શબ્દ છે, સર્વથા પ્રકારે ઘરથી નીકળી જવું એનું નામ જ પ્રવજ્યા. શબ્દાર્થથી વિચારીએ તઘરથી સર્વથા નીકળવું. અત્યારે શું કહીએ છીએ. વૈરાગ્ય આવ્યે હોય તો છેડી દો ઘર. શું વિષય કે કષાયે નથી છેડવા ? જે કંચન ને કામિની બે છૂટયા તે પહેલાના બધા વિષયે આપોઆપ છૂટશે. પંતગિયાનું મેત તેની આંખ લાવે છે. તેવી રીતે આપણું મેત આ આઠમી ચીજ જ લાવે છે. જેમ વિચારશક્તિ વધી, તેમ કર્મ વધ્યાં. પણ આ આહાર, કુટુંબમેહ અને પૈસાની પરમેશ્વરબુદ્ધિ ટળે તે મનુષ્યપણુમાં જ બધું પમાય. વકતાના ગુણ (૧) વચનશક્તિવાળે, (૨) વિસ્તાર અને સંક્ષેપને જ્ઞાતા, (૩) પ્રિય કહેનાર, (૪) અવસરચિતને જાણનાર, (૫) સત્યવાદી, (૬) સંદેહનો છેઠનાર, (૭) સઘળાં શાસ્ત્રોમાં નિપુણ, (૮) વસ્તુના પૂરતા અને આવશ્યક વર્ણનમાં વિલંબ નહિ કરનારો, (૯) સપૂર્ણ અંગવાળે અથવા વ્યંગ્ય રીતે-આડકતરી રીતે નહિ કહેનારો, (૧૦) લેકેને રંજન કરનાર, (૧૧) સભાને જીતનાર, (૧૨) અહંકાર વિનાને, (૧૩) ધર્મનું આચરણ કરનાર અને (૧૪) સંતેષી હે જોઈએ. . 5252525252525250 REFERE

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510