________________
૪૫૦
આનંદ પ્રવચન દર્શન
છેાડીએ. દુનિયાને ચીજની સગાઇ નથી. તે તે સુખની ઈચ્છાથી તેને વળગે છે ને દુઃખનુ કારણ માલૂમ પડે ત્યારે તે ફેંકી દે છે.
વિચારીશું તા માલૂમ પડશે કે બધાનું ધ્યેય એક જ કે સુખ મેળવવું. દરેક કેવું સુખ મેળવવા માગે છે ?
કદર સારી હાય તેના કટાળા હાય છે. લાડવા સાર! પણ -શાક, અથાણા વગર પીરસેા તા ખાનાર કેટલા ખાય ? ચાર ખાતા હાય તા બે ખાય ને અથાણું શાક આપે! તેા બધા ખાઇ જાય. દુનિયામાં સુખ છે. પણ સુખને અંગે કોઈ ક'ટાળતા નથી. છતાંય એ સુખથી કોઈ દિવસ તે કંટાળે છે ? ગળ્યું ખાતાં કંટાળ્યા તેમ સુખ ભાગવતાં કંટાળ્યા ? ના. કેમ ? કેવું જોઇએ છે સુખ ? ચન્ન જુલેન Áમિશ્ર દુઃખની છાપ પણ ન પડેલી હોય, તેવુ' સુખ દરેક ઈચ્છે છે. સ્વપ્ને પણ એમ ન હેાય કે આટલું દુઃખ આવે તા ઠીક. છેકરાના શણગારમાં આ ડાઘ ન જ જોઈએ, ન લાગવા જોઇએ. તેમ તમારે પણ સુખમાં દુ:ખના ડાઘ ન જોઇએ.
શરીર એ તેા રાવળી જમીન છે. શરીર છેડા એટલે તેનાં સુખ મૂકવાં પડે. એમાંય વળી કેટલીક ચીજ આપણી જિંદગી સુધી ચાલે, પછી કોણ જાણે ? પાંચ ઇન્દ્રિયાના કરાર આપણી જાણ ખહાર છે? તમા ખસેા ત્યારે શરીર તમારૂં નહિ; તમે શરીરના નહીં; તમે ઇન્દ્રિયાના નહી અને ઇન્દ્રિયા તમારી નહીં. આ કરારથી આયુષ્ય પણ જિંદગીના કરારથી છે પણ આપણે સુખ કાઈ કરારથી લેવા માંગતા નથી. કોઈપણ દિવસ એમ નથી થતું કે ૨૦-૨૫ વર્ષ સુખ આવા પછી દુઃખ ભલે આવે. આ પણ મનમાં ન થાય કે આ જિંઢંગી સુખથી પસાર થાય અને આવતી જિંદગી આવે તેમાં ભલે દુઃખ આવેા. આ શરીર-ઇન્દ્રિયની શરત જિ ંદગીને છેડે પૂરી થાય તેની ચિંતા નહીં, પણ દુઃખ ન થાય એની ચિંતા ખરી. આ શરીરાદિ મળેલાં છે પણ તે મળેલાં કેવાં ?
રાજ્યમાં મોટા શેઠ હાય, તેની જમીન રાવળી રહે છે, માલિકીની નહિ. તેની પેઠે આ સુખ છે. રહેા ત્યાં સુધી માજ માણા.