________________
આનંદ પ્રવચન દર્શન ઉપર બે ગુના થવાના અને સજા પણ બેવડી થવાની જ. આ જ વિચારસરણીએ વંદિતાસૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે
सम्मदिट्ठो जीवो० અર્થાત્ સમ્ય દષ્ટિ છ મુખ્યતાએ પાપ કરે જ નહીં અને કદાચ પાપ આદરે તે પણ અસમ્યગદષ્ટિ જીવ કરતાં તેમને બંધ ઓછા જ થાય. આ વાત તમારી બુદ્ધિ કબૂલ ન રાખવી હોય તે ભલે, પણ લાંબે વિચાર કરશો તે તમે આ વસ્તુનું રસત્ય સમજી શકશે. દા. ત. એક છોકરે પહેલી જ વાર હીરાની વીંટી ચોરી લાવે અને કોર્ટમાં હાજર થઈ માફી માંગે અને બીજો છોકરે ચોરી કર્યા પછી કેર્ટમાં હાજર થઈને જજને ગાળ દે તે પહેલા અને બીજા છોકરાનો ગુને સર જ હેવા છતાં પહેલે આરોપી ઓછી સજા પામે, કદાચ જજ તેને ચેતવણી આપીને છેડી પણ દે, જ્યારે બીજો આરોપી બરાબર ટીપાઈ જાય.
એ જ પ્રમાણે મિથ્યાદષ્ટિ પાપ કરે અને પાપ કરીને પાછો ખુશી થાય એટલે તેને સજારૂપી બંધ વધારે જ થાય જ્યારે સમ્યગદષ્ટિ - આત્મા પાપ કરે, પરંતુ તેને પશ્ચાત્તાપ પણ કરે છે એટલે તેને એને બંધ ઓ છે જ થાય છે. તમે શ્રી ભગવાન મહાવીરદેવના અનુયાયી છે, તમે શ્રી ગણધરદેવોને માને છે, અરે ! તમે જન છે, તેથી જ તમોને બંધ ઓછો થાય છે, એમ માની લેશે નહિ. પરંતુ તમે પા૫માં બેદરકાર નથી, પાપ કરતાં તમારું હૃદય ડંખે છે, માટે તેટલા જ પૂરતે તમને એ છો બંધ છે. ગુનો કરતાં થઈ જાય પણ ગુનેગાર પશ્ચાત્તાપ કરીને દિલગીરી દર્શાવે તે તેને ઓછી સજા થાય. તે જ પ્રમાણે અહીં પણ છે. કોર્ટમાં માફી માગતા ગુનેગાર પ્રમાણે તમે ભૂલથી બીજા ને કૂટી મારે પણ તેને પશ્ચાત્તાપ કરે છે તેથી - તમોને બંધ પણ ઓછા જ થવાનો સમ્યક્ત્વને અંગે ખાટાપણું જતું નથી, માટે જ કર્મના ઉદયે પ્રવૃત્તિ કરે છે અને સમ્યક્ત્વ ઉદયને -અંગે માફી માંગે છે.
આ બધા ઉપરથી મૂળ સમજવાની વાત એ છે કે એ કાયના