________________
અંતરાત્મા
૪૫
માટે છે. સંસ્કારનું પ્રાધાન્ય છે, બુદ્ધિનુ નથી. ભગવાનને (ગમે) ગમ્યું... તે ખરૂ? એવું કાઈના મરણના કાગળમાં તમે લખા છે, તા શુ ભગવાનને એવુ ગમે છે ? ત્યારે આવુ કાણુ લખાવે છે ? કહેા કે તેવા સ`સ્કાર? જો બુદ્ધિવાદ સ્વતંત્ર કાર્ય કર હાત તા એકય કયારનુંય થઈ ગયું હાત.
લીંબડાને કોઈ મીઠા નથી કહેતું, સાકરને કાઈ કડવી નથી કહેતું, કેમ કે એ સંસ્કાર રૂઢ થઈ ગયા છે. કહેવાની મતલબ એ છે કે બુદ્ધિ તા બિચારી સસ્કારની ગુલામડી છે. મૂળ મુદ્દા ઉપર આવીએ. શારીરિક જ્ઞાન ન ધરાવનાર તેા શુ, પણ તેવુ' જ્ઞાન ધરાવનાર પણ બિમારી વખતે પણુ શરીર વિજ્ઞાનના નિષ્ણાતાને આધીન થાય છે ! તે જ રીતે કમ થી વિમુક્ત થવા માટે આત્માએ સજ્ઞના કૅથન મુજબ ચાલવુ જ જોઇએ.
મસાણે કાને જવુ પડે ? વૈદ્ય પાસેથી તામ્રભસ્મ લીધી, તે વાપરી પણ તેલ, મરચું ન છેડવામાં આવે તે મસાણે કૈાને જવું પડે ? લાકડા ભેગું કાણુ થાય ? વૈદ્ય કે દરદી ? અંતરઆત્માને પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર ચીજ માત્ર શાસ્ત્ર જ છે. આગમના આધારે પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરવામાં ધર્મ રહ્યો છે. આગમના આધારે પ્રવર્તે તથા નિવર્તે તે અ ંતરાત્મા. તેમ ન કરે તે, અને તેથી વિપરીત કરે તે આદ્યાત્મા, જડાત્મા, જડભારથી. દુનિયામાં વૈદ્યના કથનથી વિપરીત ચાલનારને જડભારથી કહેવામાં આવે છે ને ? આ વચના સકાળને જાણનાર સજ્ઞનાં છે. ‘જમાના જમાના’ પોકારનારાએ જાણવું જોઈ એ કે આ વચના ત્રણે કાળ જાણનાર શ્રી સર્વજ્ઞે કહેલાં છે. અજ્ઞાનને નથી માનતા, જેને જ્ઞાનની ખબર ન પડે તેવાને નથી માનતા. આપણે તે ત્રણેય કાળનુ જ્ઞાન ધરાવનાર શ્રી સજ્ઞદેવનાં વચને માનીએ છીએ.
આ રીતે સમજીને જેઓ અંતરાત્માપણું કેળવશે તેઓ અનુક્રમે આત્મસ્વરૂપને વિકસાવી શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરશે. વાસ્તવિક, સુખમય, શાશ્વત્ સુખ સ્વરૂપ સંપાદન કરશે.