________________
જેન કોણ?
ક્ર
minuninn
i
innan
guilluminium will illuminum IIIIIIIIII IIIIIIIIII willllllllllllls
દરેક સંપ્રદાય યા ધર્મને દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્વ માનવાં પડ્યાં છે. આ ત્રણ તત્ત્વમાં પણ દેવતત્વ મુખ્ય છે તેના ઉપર જ બીજી # બે તને આધાર છે.
જિનેશ્વર ભગવાન સર્વ દેવ છે, કેમ કે જયારે કોઈ જાતું ન હતું, ત્યારે ? પણ તેમણે પૃથ્વી-અપ-ઉ-વાયુ-વનસ્પતિ વગેરે જીવ તરીકે જણાવ્યા હતા, E આજનું સાયન્સ અત્યારે બે વાયુના મિશ્રણથી પાણી બને છે તેમ કહે છે તે વાત જિનેશ્વરોએ આગમમાં વાયુનિ જળ છે તેમ જણાવ્યું હતું. શબ્દ એ આકાશને ગુણ છે એમ બીજા મતવાળા પિકારી બેલતા હતા, ત્યારે શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે તે વાત જિનેશ્વર ભગવંતોએ કહી હતી, આ બધું સર્વજ્ઞતા વિના ન જ બની શકે. કેમકે આજના સાયન્સનાં સાધન ઉપયોગ વિના તેમણે તે જણાવ્યું હતું.
જિનેશ્વર ભગવંતને દેવ માનવા એટલે છકાય જીવને માનવા અને ૨ છકાય જીવને માનનાર જ જિનેશ્વર ભગવતને દેવ માની શકે તેમ છે. છએ વ કાયના જીવો આપણા જેવા છે એ જાણવું અને તે પ્રમાણે વર્તવું બહુ
મુશ્કેલ છે, પરંતુ તે વર્તવામાં જ જેનપણની સૌરભ છે. EMM ATI AURIIIIII BREDDEN HELBILERII!!!!!!IIIIII IMRAES
દેવતા આ સંસારના દરેક આસ્તિકોએ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ ત માન્ય રાખ્યાં છે. કેઈપણ આસ્તિક સંપ્રદાય એ નથી કે જે સંપ્રદાય થી મત આ ત્રણ તત્ત્વોમાંથી એક તત્વને જરી પણ અસ્વીકાર કરી શકે. આ ત્રણ તત્ત્વ દરેક સંપ્રદાયને માન્ય કરવા જ પડયાં છે, પરંતુ તેમાંય દેવતત્વ જ એ સઘળા તની જડ તરીકે રહેલું છે. દેવતત્વનો ત્યાગ કરીને બાકીનાં બે તને આપણે કદાપિ પણ સ્થાન આપી શકતા નથી. જે દેવતત્વની સુંદરતા હોય
mi