SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ જેન કોણ? ક્ર minuninn i innan guilluminium will illuminum IIIIIIIIII IIIIIIIIII willllllllllllls દરેક સંપ્રદાય યા ધર્મને દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્વ માનવાં પડ્યાં છે. આ ત્રણ તત્ત્વમાં પણ દેવતત્વ મુખ્ય છે તેના ઉપર જ બીજી # બે તને આધાર છે. જિનેશ્વર ભગવાન સર્વ દેવ છે, કેમ કે જયારે કોઈ જાતું ન હતું, ત્યારે ? પણ તેમણે પૃથ્વી-અપ-ઉ-વાયુ-વનસ્પતિ વગેરે જીવ તરીકે જણાવ્યા હતા, E આજનું સાયન્સ અત્યારે બે વાયુના મિશ્રણથી પાણી બને છે તેમ કહે છે તે વાત જિનેશ્વરોએ આગમમાં વાયુનિ જળ છે તેમ જણાવ્યું હતું. શબ્દ એ આકાશને ગુણ છે એમ બીજા મતવાળા પિકારી બેલતા હતા, ત્યારે શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે તે વાત જિનેશ્વર ભગવંતોએ કહી હતી, આ બધું સર્વજ્ઞતા વિના ન જ બની શકે. કેમકે આજના સાયન્સનાં સાધન ઉપયોગ વિના તેમણે તે જણાવ્યું હતું. જિનેશ્વર ભગવંતને દેવ માનવા એટલે છકાય જીવને માનવા અને ૨ છકાય જીવને માનનાર જ જિનેશ્વર ભગવતને દેવ માની શકે તેમ છે. છએ વ કાયના જીવો આપણા જેવા છે એ જાણવું અને તે પ્રમાણે વર્તવું બહુ મુશ્કેલ છે, પરંતુ તે વર્તવામાં જ જેનપણની સૌરભ છે. EMM ATI AURIIIIII BREDDEN HELBILERII!!!!!!IIIIII IMRAES દેવતા આ સંસારના દરેક આસ્તિકોએ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ ત માન્ય રાખ્યાં છે. કેઈપણ આસ્તિક સંપ્રદાય એ નથી કે જે સંપ્રદાય થી મત આ ત્રણ તત્ત્વોમાંથી એક તત્વને જરી પણ અસ્વીકાર કરી શકે. આ ત્રણ તત્ત્વ દરેક સંપ્રદાયને માન્ય કરવા જ પડયાં છે, પરંતુ તેમાંય દેવતત્વ જ એ સઘળા તની જડ તરીકે રહેલું છે. દેવતત્વનો ત્યાગ કરીને બાકીનાં બે તને આપણે કદાપિ પણ સ્થાન આપી શકતા નથી. જે દેવતત્વની સુંદરતા હોય mi
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy