________________
૩૯૬
આનંદ પ્રવચન દર્શન
મેક્ષના સ્તંભરૂપ સમ્મચારિત્ર છે છતાં તેને અંગે પણ અઢાર દેષવાળાને દીક્ષા ન દેવાય તે વાત જાહેર થઈ ચૂકી છે. આ ચૂર્ણિકાર લખે છે કે અસ્પૃશ્ય લેકને દીક્ષા આપવી નહીં. ચારિત્ર માટે પણ તે અધમ કુળવાળાને અગ્ય ગણ્યા છે. જૈનશાસનમાં સ્પૃશ્યાસ્પૃશ્યને વિભાગ નથી એમ કહી શકાય તેમ નથી, તમે ગમે તેમ વર્તે તેની સાથે શાસ્ત્રની આજ્ઞાને સંબંધ નથી. દેવતાઈ પ્રાગમાં તે ઉપાય નથી છતાં પાપના ત્યાગમાં અડચણ નથી. તેમને માંડલીને નિષેધ છે. વસ્તીપત્રકમાં એવાઓએ કેઈએ પોતાને જૈન લખાવ્યા નથી, તે જેઓ પોતે પોતાને જૈન કહેવડાવવા માગતા નથી, તેઓને તમે શી રીતે જૈન કહી શક્વાના હતા ?
નદી વહેતી હોય ત્યાં બ્રાહ્મણ તથા ચંડાલની આભડછેટ ગણવામાં આવતી નથી. નદીના પ્રવાહને પવિત્ર ગણવામાં આવ્યો છે, તે પછી જ્યાં કોડકોડ દેવતાઓ હોય ત્યાં સમવસરણમાં અપવિત્રપણું ન મનાય તેમાં અડચણ શી ? તે વખતે અપવિત્રતાને વ્યવહાર નહેત? જે મેતાર્યજીનું દૃષ્ટાંત આગળ કરવામાં આવે છે, તેમને જન્મ માત્ર અંત્યજ કુળમાં થયે હતે. દુધ પણ ત્યાનું નથી પીધું, કે અનાજ પણ ત્યાંનું નથી ખાધું. જન્મતાં જ તેને શેઠને ઘેર લાવવામાં આવેલ છે. શેઠને ત્યાં જ તે ઉછરેલ છે. આઠ શેઠીઆઓની કન્યાઓ સાથે સંબંધ પણ થાય છે પરણવા જાય છે, પણ જ્યારે પેલા દેવતાની ખટપટથી એ ચંડાળ છે એમ માલુમ પડે છે ત્યારે કેવી ફજેતી થાય છે? આઠે કન્યા પાછી જાય છે કે નહિ ? જો પૃથ્યાપૃશ્ય વિભાગ નહોતે તે. આ કેમ બન્યું? ફરી દેવતાએ બાજી પલટી છે.
કહેવાનું તાત્પર્ય એ પ્રાચીનકાળમાં કે જૈનશાસ્ત્રમાં પૃથ્યાસ્પૃશ્યને વિભાગ નથી એમ નથી. અહીં પણ દુર્ગછનીય કુળ વર્જવામાં આવ્યાં છે. કહે છે કે કેટલાક ક્રિશ્ચિયન થાય છે. ક્રિશ્ચિયન નિભાવ માટે થાય છે જેમને તેવાં સાધન ન હોય અને મળે છે તે ક્રિશ્ચિયન થાય છે. મતલબ કે ધર્મને એ વાત સાથે સંબંધ નથી. પૃથ્યાપૃશ્યના વિભાગમાં કાંઈ તેઓ પ્રત્યે તિરસ્કાર કરવો એમ નથી, ધર્મ કરવાની