________________
ક
',
મૂર્તિપૂજાનું રહસ્ય
IfIl
CHESTIEREN TOENEETILISATION
Iraniul Isimilalitana | [ ધર્મની પ્રસિદ્ધિ દેવના નામે હોય છે. શિવને માનનારા શિવ અને જિનેરને માનનારા જૈન કહેવાય છે.
ધર્મ અને ગુરુને આધાર દેવત્વ ઉપર છે. આથી દેવતત્વ શુદ્ધ હોવું જોઈએ.
મુર્તિ આનંબન છે. આ આલંબનથી વિચારધારા પ્રગટે છે. જેવી મૂર્તિ તેરી વિચારધારા જાગે. આથી જિનમતિ શાંત હોય છે ત્યાં બૈરાં, કે કરશે કે હથિયાર હેય નહિ.
જિનેશ્વર ભગવાનની મૂર્તિ વિદ્ધાવસ્થાની પ્રાતિ વખતે તીર્થકર ભગવાનની જે સ્થિતિ હોય તે સ્થિતિ બનાવવામાં આવે છે, આથી જ ભગવાનની મૂર્તિ કાઉસ્સગ્ન અવસ્થાની અને પર્યકાસનની બે જ મળે છે.
તીર્થકર ભગવાનના પર્યકાસને કાઉસ્સગ કરે કે છબી પડાવવી એ આશાતના છે. આપણી મૂર્તિ ભગવાનની સાકાર અવસ્થાની છે. નિરાકાર અવસ્થાની મૂર્તિ બનાવી ન શકાય.
દો પદાર્થ દર્શાવે છે, પણ તે પદાર્થ સર્જી શકતો નથી, તેમ તીર્થંકર ભગવાન અને તેની પ્રતિમા ધર્મ બતાવે છે. ધર્મમાં કોઈ પરિવર્તન ન હોય. ધર્મ તે સદાકાળે એક જ રહે છે. આગ વલભીપુરમાં લખાયાં તેમાં દેશકાળ ન વિચાર્યો પરંતુ જ્ઞાનીઓનાં વચને જેમને જે રીતે યાદ હતાં તે રીતે ઉતાર્યા.
આ મૂર્તિ એ ધર્મમાર્ગને બતાવનાર છે. ] igouminiuminum
પ્રસિદ્ધિ દેવના નામે થાય છે. સકલ સંસારમાં ધર્મની પ્રસિદ્ધિ નથી તે થતી ગુરુને નામે કિવા નથી તે થતી ધર્મને નામે. ધર્મ, મત કે સંપ્રદાય એ પ્રસિદ્ધિ માત્ર દેવને નામે જ થાય છે અને એટલા જ માટે વિષ્ણુને માનનારાઓ તે વૈષ્ણ, શિવને માનનારાઓ શૈવ અને જિનેશ્વરને માનનારાઓ જેને કહેવાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શાસન,
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
i૨ છે. ]