________________
૩૭૮
આન પ્રવચન દઈન
કલ્યાણ ન થયું તેમાં ખાટુ નથી. તેમાં જો કલ્યાણની બુદ્ધિ હાત તા જરૂર કામ થઈ જાત. બીડની જમીનમાં હજારા વરસ સુધી એકલ ઘાસ ઊગ્યું હતુ', કેમ કે ત્યાં અનાજ વાળ્યું નહાતું, જો વાવ્યુ' નહી તા અનાજ ઊગે કયાંથી ? પણ જો ત્યાં વવાય તા અનાજ ઊગવામાં વાંધા નથી જ. અનતી વખત એઘામાં કલ્યાણની બુદ્ધિ થઈ જ નહાતી અને તેથી અત્યારે પણ તે બુદ્ધિ નથી એમ કેમ કહેવાય ? અગર સમ્યક્ત્વાદિ આચારોમાં અત્યારે પણ કલ્યાણબુદ્ધિ નથી, એમ કયા
આધારે મેલાય ?
સચમમાં કે ધર્મકરણીમાં આજે કયું પ્રલેાલન છે ? બજારમાં માલ આવે છે તેા શેરીવાળા લેવા દોડે છે. શ્રી તીર્થંકર મહારાજાના વખતમાં ચકી, વાસુદેવા, રાજા-મહારાજાએ બધા ધર્મ માટે તેમની પાસે દોડયા દોડયા આવતા હતા, તેા તે વખતે તે પૂજા-સત્કારની ઇચ્છાએ પણ સાધુપણું લેવાય એમ સંભવ છે. તે વખતે દેવતાઓ આવતા હતા, પ્રત્યક્ષ દેખાતા હતા, અમુક મનુષ્ય ચારિત્ર લેવાથી દેવતાપણું મેળવ્યું. તે આ છે એમ સ્પષ્ટ દેખાતુ' હતું.
જેએ દેવ, ગુરૂ કે ધર્મીની ભક્તિ કરતા હતા અને કાળ કરી દેવલાકમાં ઉત્પન્ન થતાં જ પાતાને દેવપણું શાથી મળ્યું ?
તે પ્રશ્ન થતાં પેાતાના જ્ઞાનથી કે સામાનિકેાના વચનથી નિય કરી જેના ચાગે તે મળ્યુ તેની ભકિત કરવા તેએ અહીં દોડી આવતા હતા. તેવા વખતમાં ચારિત્ર લેવાનાં કારણેા સહજ છે, પણ અત્યારે તો એવુ' એક પણ કયું કારણ છે કે જેનાથી કાઈને ચારિત્રની ઇચ્છા થાય ? અત્યારે તો દેવનાં દર્શનનાં જ સાંસાં છે, અમુક ધમ કરવાથી અમુક જીવ રાજા થયા તેવા દાખલા જાણવાના પણ અવકાશ નથી, જ્ઞાની મહારાજા વિદ્યમાન હતા ત્યારે એ બધુ` સ`ભવિત હતું. અત્યારનાં જીવન જ એવાં ઢંગધડા વગરનાં છે કે જેને સદાચારનુ` ભાન સરખુ′ નથી તે ત્યાં ચારિત્ર સુધીની ભાવના તેને કે તેના દાખલાથી ખીજાને થાય જ કયાંથી?