________________
૩૬૮
આનઃ પ્રવચન દર્શન.
નથી. તે જ પ્રમાણે તીર્થંકર ભગવાન પણ ધર્મ દર્શાવે છે. તે કાંઈ ધરૂપી પઢાર્થીનું સર્જન કરી શકતા નથી. આંધળા દેખી શકતે નથી અને આંખવાળા દેખી શકે છે. એ એના સ્વભાવના કાઈ સર્જનારા હાઈ શકેજ નહિ. એ બંને વસ્તુ સ્વાભાવિકપણે જ છે. પ્રકાશ ધાળા રંગને લીધેા અથવા લીલા રંગને ધેાળા દેખાડી શકતા નથી, પરંતુ ધાળા રંગને ધાળા અને લીલા રંગને લીલા દેખાડવામાં પ્રકાશ મદદરૂપ થાય છે. એ જ પ્રમાણે જે જે કારણેાથી કનિર્જરા થતી હતી, અથવા જે જે કારણેા બંધન આપનારાં હતાં, તે તે કારણેા જ તીર્થંકરેએ મતાવ્યાં છે. એના અર્થ એ છે કે તીર્થંકર ભગવાના ધર્મના દેશક છે, ધર્મના પ્રરૂપક છે, ધર્મને પ્રકાશિત કરનારા છે, પરતુ તેઓ ધર્મને સનારા નથી. જ્યાં ધર્મની આવી સનાતન સ્થિતિને દર્શાવવાનું જ કાર્ય કરે છે, ત્યાં ધર્મમાં પદ્મા હોય એ શકય જ નથી. તેમાં છૂટછાટ હાય એ પણ સંભવતું જ નથી અને તેથી જ ધર્મોમાં કાળની પરાવૃત્તિએ પરાવર્તન હોય એ પણ અશકય જ છે. શ્રીમાન્ તી ́કર ભગવાનાએ કેવળજ્ઞાનથી લે!કાલેાક જાણીને પદ્મા કહ્યા છે, એ કથનને પુસ્તકની કે બીજા કશાની જરૂર જ નથી. જે આત્મા વસ્તુને દેખે છે તેને પુસ્તક સાથે સંબંધ રાખવાની જરૂર જ રહેતી નથી. પુસ્તકની જરૂર એક માત્ર તેને જ છે કે જે તે પ્રત્યક્ષ જોઈ શકવાને માટે અસમર્થ છે. જે પે!તે જ્ઞાનથી સમથ નથી. જે પાતે જ્ઞાનસ્વરૂપ નથી તેવાઓને જ્ઞાનીનાં વચનાની જરૂર પડે છે. આંધળાને કાઈ વાત બીજાને કહેવી હાય તા દેખનારે તે સબધમાં જેવુ' જોયુ હોય અને જેવુ' કહ્યું હેાય તેવુ જ તે ખીજાને કડી શકે. કારણ કે પાતે વસ્તુ જોવાને માટે અશકત છે. એ જ પ્રમાણે જૈન ગમે જે લખાયાં છે તે ભગવાન કેવળી મહારાજાએએ જેમ ખ્યુ છે, તે જ પ્રમાણે લખાયાં છે. ભગવાન કેવળીઓને કહ્યું છે. તે જ આગમકારાએઆગમાએ લખ્યું છે. ભગવાન શ્રી કેવળી મહારાજાઓએ જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે ભગવાન શ્રી ગણધરદેવાએ ધાયું. હતુ. તે