________________
૩૭૦
આનંદ પ્રવચન દર્શન આગમે ઘસડી કાઢ્યાં ન હતાં. વલભીપુર ખાતે જૈનશ્રમની મહાસભા મળી હતી અને મહાસભામાં પ૮૦ શ્રમણ મહારાજે વિદ્યમાન હતા. આ પાંચસે ને એંસી શ્રમણમહારાજેએ જે વિચારે માન્ય રાખ્યા હતા તે જ વિચારો આગમાં લખવામાં આવ્યા હતા. લખવું ત્યાં પણ અમુક જ લખવું અને અમુક પ્રકારે જ લખવું એ જ્યાં કટ્ટર નિયમ હેય ત્યાં કેટલાકે એમ માને છે કે અમુક સ્થળે પાઠાંતર જોઇએ. ઇત્યાદિ શબ્દ કહેવા એ મહામૂર્ખાઈ જ છે. સર્વજ્ઞ મહારાજાઓએ જે સિદ્ધાંતની ઝાંખી કરી હતી અને જે સિદ્ધાંત સંસારને દર્શાવ્યા હતા તે જ સિદ્ધાંતે આજનાં પુસ્તકે માં પણ ચાલ્યા આવે છે.
આત્માના પ્રદેશે જેમાં પહેલાંના માનીએ છીએ તે જ પ્રમાણે હજુપણ માનીએ છીએ. તે પછી શંકાકારોને આપણે પૂછી શકીએ. છીએ કે તમે શાસ્ત્રોમાં એ તે કર્યો ફેરફાર દેખ્યો છે કે જેથી તમને શંકા થઈ જવાનું કારણ મળ્યું છે? “શાસ્ત્રમાં આમ હોવું જોઈએ” એવી શંકા ઉઠાવવાને પણ તમને કેવી રીતે અવકાશ મળે છે તે તમારે સાબિત કરી આપવાનું છે. ધરતીકંપને સંભવ સરખે, પણ જ્યાં ધરતીકંપ નથી છતાં ત્યાં કઈ એમ ધારે કે આ બેઠક તટી પડશે તે ? આવી શંકા કરનારાઓને તે બેસવાનું પણ સ્થાન ન જ હોઈ શકે.
એ કર્યો જબરજસ્ત પુરાવે તમને મળે છે કે જે વડે તમે એમ કહી શકે કે શાસ્ત્રમાં આમ હોવું જોઈએ? જેની શ્રદ્ધામાં ફેરફાર ન હોય તેવાઓની ક્રિયામાં ફેરફાર હોઈ શકતે જ નથી. ધ્યેય ખસવું ન જોઈએ. ધ્યેય ન ખસે તે પછી કેઈપણ જાતની પંચાત જ નથી. જેને ધ્યેય ખસે છે તેને જ શંકાઓ થવા લાગે છે. ધ્યેય અને શ્રદ્ધા બંને સલામત હોય ત્યાં એક અંશ પણ વિચારમાં કે ક્રિયામાં ફેરફાર સંભવી શકતું જ નથી.
કેટલાક મૂર્તિ અને દેહરાને આશ્રવ ગણે છે. આપણે તે બંનેને નિર્જળનું કારણ માનીએ છીએ. અહીં આપણી અને તેમની તાવિક