________________
“ આજનું કપરું ચારિત્રપાલન ક
gpscooooooooooo
ooooooooooooooooo
agonsoonoon
generousseing
opposuccessions ચોથા આરામાં જ્ઞાનીઓ વિદ્યમાન હતા, દેવતાઓ પ્રત્યક્ષ દેખાતા હતા. અમુક ધર્મ કરવાથી અમુક દેવ થયે એમ ખુલાસા મળતા હતા. તે B વખતે ધર્મની આચરણું થાય તે સહજ છે, પણ આજ જ્ઞાનીની ગેરહાજરીમાં
ચારિત્ર લેવાય અગર ધર્મ આચરણ થાય તે જરૂર કિંમતી છે. તેમાં 8 કલ્યાણબુદ્ધિને ઘણે સંભવ છે. Booooooooooon
પરિણતિજ્ઞાનપૂર્વકના ઘા મુહપત્તિ
આઠ વખતથી વધારે વાર ન થાય. શાસ્ત્રકાર મહારાજા પરિણતિભેદે જ્ઞાનના ત્રણ ભેદ જણાવે છે. સ્વરૂપ ભેદે પાંચ ભેદ છતાં અહીં પરિણતિભેદે ત્રણ ભેદ કહે છે. પરિણતિ સમજાવવાની હોય ત્યાં તે જ કહેવાય ? સ્વરૂપ વખતે તે સ્વરૂપ કહેવાય. આત્માનું સ્વરૂપ જણાવવું હોય ત્યારે તેનાં સ્વરૂપનાં ભેદ જણાવાય. જીવ અને અજીવ બે તત્વમાં બધાં તવ સમાઈ જાય છે, છતાં સાત કે નવ તત્વ કહેવાં પડે છે. આથવસંવાદિ ત. જીવ–અજીવમાં સમાય છે, તે જીવ–અજીવને અંગે જ છે. છતાં બીજા ત જણાવવાને હેતુ છે કે આશ્રવ તથા બંધને અજીવન પ્રાધાન્યવાળા જીવ જાણે તે તે તેનાથી ખસે. તથા સંવર, નિર્જરા અને મેક્ષ તેઓને જીવન પ્રાધાન્યવાળા જાણે તે જીવ ત્યાં ખેંચાય. જીવ હેય તથા ઉપાદેયને જાણે તેમ જ તેને છાંડી કે આદરી શકે, જીવાજીવને પણ ઉપદેશ એકલા રેય તરીકે નથી, પણ હેય તથા ઉપાદેયમાં પણ ઉપયોગી થાય તે માટે જણાવ્યું છે.
શ્રુતજ્ઞાનમાં અક્ષરજ્ઞાન, પર્યાયશ્રુત, પદધૃતાદિ ભેદ વગેરે જાણવાથી આત્માને કૃતાર્થ માની લેવાય તેમ નથી, અર્થાત્ વગરનાણા આદિ