________________
આજનું કપરું ચારિત્રપાલન
૩૭૨
જાણવાથી આત્માને કૃતા માનવાના નથી. આત્મા જ્યારે વિષય પ્રતિભાસ જ્ઞાનમાંથી પરિણિત જ્ઞાનમાં આવે અને તેમાંથી પ્રવૃત્તિજ્ઞાનમાં આવે. તા . તે જ્ઞાન મેળવ્યું સફળ ગણાય. પરિણતિ કે પ્રવૃત્તિમાં આવ્યા વગરનું જ્ઞાન શુષ્ક છે, નિરર્થક છે, ફળ વગરનું છે. અનતી વખત આ જીવ. શ્રુતજ્ઞાનને ધારણ કરનાર થયા, શ્રુતજ્ઞાન દ્રવ્યથી અન`તી વખત આવી ગયું, પણ તે વિષય પ્રતિભાસરૂપે હતું માટે જ ફળ્યું નહિ,
:
આજકાલ કેટલાક કહેવાતા અધ્યાત્મવાદીઓ પણ ક્રિયાના ઉત્થાપકા હાઈ ભવ્યજીવાને ક્રિયાથી ચલિત કરવા માટે તેમને કહે. છે કે “ મેરૂ જેટલા આધા મુહપત્તિ કર્યાં : તેમાં શું વળ્યું ? ” વાત ખરી, પણુ પરિણિત જ્ઞાનવાળા આઘા મુહપત્તિનું ગ્રહણ થયુ નથી, એ જ ન વળવાનુ કારણ છે. પરિણતિજ્ઞાનપૂર્વકના આઘા મુહપત્તિ આઠ વખતથી વધારે વાર ન જ થાય. કલ્યાણની બુદ્ધિથી ગ્રહણ કરવામાં આવેલા ચારિત્રના ભવ આઠથી વધારે હાતા નથી. એવુ ચારિત્ર આખા ભવચક્રમાં આઠ વખત જ હાય. તેથી વધારે વખત ન જ હાય. વધારેમાં વધારે આઠ વખત હાય.
શ્રી ગૌતમસ્વામીને હાથે ખેડૂતને બાધ. શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરદેવે પેલા ખેડૂતને શ્રી ગૌતમસ્વામીજી પાસે ચારિત્ર અપાવ્યું. એ ખેડૂત ભગવાનના પૂર્વભવના દ્વેષી હતા, તેથી તે ખેડૂતના જીવ પાતાથી તા કોઈ પણ પ્રકારે બેાધિબીજ પામે તેમ નહેાતુ, તેથી જ તેા શ્રી ગૌતમસ્વામીજી પાસે તે પમાડયું. ઉપદ્રવ કરનારનું પણ કલ્યાણ કરવુ. એ એક જ ધ્યેય. ભગવાનનુ` હતુ`. ભક્તિ કરનાર તા પેાતાના આત્માથી ભક્તિ દ્વારા ફળ પામવાના છે, ભક્તિના જોરથી ફળ મેળવવાના છે, પણ ભગવાન્ વિચારે છે કે કલ્યાણુના દેશક હું, ઉપદ્રવ કરનારને કે પ્રતિકૂળને તારું તા જ તારકપણું ખરું ગણાય.”
ચંદનને કાપનારી કરવત, છેદનારી છીણી, ખાળનારા અગ્નિ છે છતાં એ ત્રણે સુગ'ધી થાય છે જ. તેમાં ચંદનનું જ ગૌરવ છે, ભકતા તા ભક્તિથી તરે છે, પણ તરવા તૈયાર ન હોય. ડૂબવા જતા હાય,