________________
-
-
-
-
-
માતાપિતાની જવાબદારી
૩૧૩ એક પણ નિ એવી નથી કે જે યોનિમાંથી નીકળેલા ગર્ભજ આત્મા સીધો મનુષ્યયોનિમાં જ આવી શકે. આટલા માટે આ ચેર્યાસી લાખ યુનિએ એને શાસ્ત્ર આત્મા માટેની ભૂલભૂલામણ કહી છે. નિઓને વિષે જે ભૂલભૂલામણ રહેલી છે તેના કરતાં અર્યક્ષેત્રને વિષે વધારે ગંભીર પ્રકારની ભૂલભૂલામણીઓ રહેલી છે તેને પણ તમારે ખ્યાલ કરી લેવાનું છે.
* શ્રાવકત્વ મુક્તવ્યને આધીન છે. નવયક, આઠ દેવલોક સિવાયના તેનાથી ઉપરના ચાર દેવલોક તથા અનુત્તર, આ, સઘળા સ્થાને એથી જે જીવાત્મા યા દેવ
વે છે તે સીધે આર્યક્ષેત્રને જ પ્રાપ્ત કરે છે, પરંતુ આર્યક્ષેત્ર એ કાંઈ સુલભ વસ્તુ નથી. આખા ભરતખંડમાં ૩૨ હજાર દેશો છે છે અને તે બત્રીસ હજાર દેશમાં માત્ર ભરતદ્વીપની અંદર ફક્ત ૨પા આર્યદેશે છે. ૩૨ હજાર દેશમાં ૨પા દેશે તે સમસ્ત જગતને કેટલા ભાગ થયે તે વિચારીએ છીએ ત્યારે આર્યક્ષેત્રનો મહાન મહિમા ખ્યાલમાં આવવા પામે છે.
આર્યક્ષેત્ર પણ અનેક કુળથી અને અનેક જાતિઓથી ભરેલું છે. આર્યક્ષેત્રમાં પણ ભીલ, કળી, કાછીઓ, કુંભાર, સુથાર, ઇત્યાદિ અનેક કુળોને અવકાશ છે અને તે સઘળામાંથી શ્રાવક કુળ શોધવાનું છે એને અર્થ એ છે કે ક્ષેત્રને વિષે જેવી પ્રચંડ ભૂલભૂલામણ છે, તેવી જ ભૂલભૂલામણ કુળને વિષે પણ રહેલી છે. હવે આવી મહાન ભૂલભૂલામણીમાંથી છવ શ્રાવક કુળ કેવી રીતે મેળવી શકે છે, તેને વિચાર કરે. જે રીતિએ બીજી ગતિએનાં કર્મો કરતાં મનુષ્યપણાનું સારું કર્મ બાંધ્યું હોય ત્યારે આભા અનુષ્યપણામાં જન્મે તે જ પ્રમાણે બીજાં કુળો કરતાં શ્રાવકપણના કુળનું સારું કર્મ બાંધ્યું હોય ત્યારે અન્ય કુળો રહી જઈને જીવાત્માને શ્રાવક કુળ મળે છે.
શ્રાવકુળ પણ સુકર્મોને આધીન છે. શ્રાવક કુળ ઉત્તમ છે, એ સર્વશ્રેષ્ઠ છે, પરંતુ જીવાત્મા ગમે તેવાં પાપકર્મો કરતા રહે અને શ્રાવક કુળની ભાવના રાખે તે તેથી જીવાત્મા શ્રાવકકુળને શેલાવી