________________
માતાપિતાની જવાબદારી
૩૧૯
પાંચમે વર્ષે સતાનને જનોઇ આપી શકે છે. આ પ્રમાણે આ રક્ષિતના પિતાએ પુત્રને જનાઈ આપી દીધી હતી અને પછી ગુરુ પાસે વૈવિદ્યાવિશારદ થવા તેમને માકલી આપ્યા હતા.
ઉન્માર્ગે થયેલી ઉન્નતિનું પરિણામ.
આરક્ષિત ગુરુને ત્યાં રહીને ખૂબ વિદ્યા ભણ્યા. ચૌદ વિદ્યામાં પારંગત થયા અને પેાતાની જન્મભૂમિમાં પાછા આવ્યા. આ વખતે તેમના થયેલા અપૂર્વ સન્માનના વિચાર કરા. આ રક્ષિતે મેળવેલા અપૂર્વ જ્ઞાન માટે રાજાએ તેમને માન આપતા હતા, તેમની સેવામાં તત્પર રહેતા હતા. લેાકેાએ તેઓશ્રીને મહાજ્ઞાની માનીને વધાવી લીધા હતા. અને તેમણે મેળવેલા જ્ઞાનના મહિમાથી પેાતાના કુટુંબ પરિવારમાં પણ તેમનું સ્થાન પહેલું હતું.
આવા જીવ પૌદ્ગલિક રિદ્ધિ-સિદ્ધિમાં ડૂબી જાય અને તેને ભયકર રીતિએ નાશ થાય તો પણ તેમાં આશ્રય શુ હાય વારૂ ? ઉન્માર્ગે જેની ઉન્નતિ થાય છે તે આત્મા આ ભયંકર ભવસાગરમાં મહાભયાનકપણે ડૂબી મરે છે. હવે જો આ સ્થાને આય રક્ષિતજીની માતા જૈનત્વથી વાસિત હૃદયવાળી ન હેાત તા ભગવાન્ આય રક્ષિતસૂરિજી કે જેઓ જૈનશાસનનું એક રત્ન છે, તેઓ પ્રકાશમાં ન આવ્યા હૈાત અને મિથ્યાત્વના પ્રલયકારી પંકમાં ડૂબી જ ગયા હૈાત !
હવે આ સંયેાગમાં માતા વિચાર કરે છે કે મારા પુત્ર ચૌક વિદ્યા ભણ્યા છે, રાજા-મહારાજાએ તેને અપૂર્વ માન આપે છે, પ્રજા તેને વધાવી લે છે, પરંતુ તેની સઘળી સમૃદ્ધિ તેને મહાભયાનક રીતિએ નરકે લઈ જનારી છે. આવા પ્રસંગમાં માતા તરીકે મારી ફરજ છે કે મારા પુત્રના આત્માનું હિત થાય એવે જ માગે તેને પ્રેરવા જોઇએ.
ખીચડી પણ નહિ મળે. વિચાર કરે છે તે અજ્ઞાન નથી.
આ રક્ષિતજીની માતા આવા તે જાણે છે કે હું મારા પુત્રને જે આત્માનું કલ્યાણ કરનારા છે, પરંતુ એ માગે પેાતાના સતાનને
મા
દર્શાવવા માગુ` છું તે માર્ગ