________________
હું કાણુ ?
૩૪૧
પછી તમે અંધકારમાં પણ વાળી શકે છે, પરંતુ જમીન કેવી છે ? તેના ઉપર કચરા રૂપે શી વસ્તુઓ પડે છે? અને તે કેવી રીતે ઉલેચાય છે ? એ સઘળુ' તમે પ્રથમ દીવાના પ્રકાશમાં જાણી લેા છે. અને પછી જ્યારે તમારો સ્વભાવ જ એવ! થઇ જાય છે ત્યારે તમે તે પ્રમાણે વગર પ્રકાશે કરી શકેા છે. કાઈને તમે જન્મતાંવાર જ અંધારામાં પૂરી રાખેા અને તેને જગતના સંસ્કારાથી પણ દૂર રાખેા, તે તે માણસ કદી અંધકારમાં વાળી શકવાના નથી જ. જે દીવા ચા પ્રકાશ જ ન હેાય તા તમે હીરા કે માતી, જર કે ઝવેરાત; સાનું કે રૂપું કશું જ પારખી શકવાના નથી. દીવાને જો પ્રકાશ ન હાય તા કલ્ચર મેાતી અને સાચાં મેાતી એ બંનેની વચ્ચે કશે! જ ફરક આપણે જોઈ શકતા નથી. આથી સ્પષ્ટ છે કે સત્યાસત્યને નિ ય કરવા માટે દીવા કે પ્રકાશ છે તેા જ આપણે સત્યાસત્યના નિર્ણય કરી શકીએ છીએ.
જો પ્રકાશ ન હોય તે ? ભગવાન શ્રી જિનેશ્વર મહારાજના ઉપદેશ જો આપણા અંતરમાં ન વસ્યા હોય તે આપણને બધું જ સરખું છે. દીવાને પ્રકાશ ન હાય તા આપણને હીરા અને કાચ બંને સમાન છે. તે જ પ્રમાણે ભગવાન શ્રી જિનેશ્વરદેવાના ઉપદેશ પણ જો આપણા હૃદયમાં ન પચે તા કર્માંધનનાં કારણા, સસારનાં કારણેા, મેાક્ષના રસ્તા, એ બધુ આપણને સરખું જ છે. આપણી આવી હીનદશા ન થાય તેટલા જ માટે આપણે ભક્તિ રૂપી દીવે જાગૃત રાખવા પડે છે. એ દીવા જાજ્વલ્યમાન રાખવાને માટે જ શાસ્ત્રકાર મહારાજાઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેવાની ભિકત કરવાની કહી છે. આ સઘળામાં મુખ્ય વાત સમજવાની એ છે કે આપણે જે પ્રમાણે કમ કર્યાં... હાય તે જ પ્રમાણે આપણને ગતિ પણ મળે છે. આપણે કર્માં ખરાબ કર્યા' હોય તા સારી ગતિએ ઈશ્વર આપણને મેકલી આપે એવી ઈશ્વર પાસે મુદ્દલ તાકાત નથી અથવા તા આપણાં કર્મો જ સારાં હોય તે! આપણી સદ્ગતિ ટાળીને આપણને દુર્ગાંતિમાં નાંખવાની પણ ઈશ્વરની પાસે પૈસા ભારની તાકાત નથી !