________________
હું કોણ?
૩૪૩ થાય છે કે ચાલ, રૂ. બે હજાર ભરવા પડે એમ હતું, પણ પંદરસમાં પીડા મટી, આ રીતે જે ૫૦૦ બચાવે છે તે પાંચસે બચાવતું નથી, પરંતુ ખરી રીતે તે ૧૫૦૧ ગુમાવે છે.
૧૫૦૧નું દાન થયું પણ તેમાં દાનરૂચિ ન હતી, એ તે મારા ખાઈને મુસલમાન બન્યું હતું, એટલે એના પંદરસે એળે જાય છે. આ દષ્ટિએ જે દાન કરે છે તેનામાં દાનરૂચિને અભાવ ગણાય અને એ દાન માનવભવનું કારણ બનવા પામતું નથી! ફલાણા એ ગમે એટલા ભર્યા હોય, પણ મારે તે મારી શકિત પ્રમાણે આટલા ભરવા જ જોઈએ, આ સંસારરૂપી હોળી છે અને જે કાંઈ અહીં પડયું રહે છે તે સઘળું ભસ્મીભૂત થઈ જાય છે, ઊલટું એમાંથી બચાવીને ધર્મને માગે આપ્યા છે તે જ બચ્યા છે. એવી જ્યાં સમજણ છે તે જ સ્થાને દાનરૂચિ છે.
- ત્રીજું શું જોઈએ? હવે ત્રીજી વાત વિચારે. સ્વભાવે પાતળા કષાયે હોય અને દાનરૂચિપણું હોય, છતાં જે દુર્ગણેથી યુક્ત હેય, લુચ્ચે, નિંઢાર, નિર્લજજ અને નીતિહીન હોય, તે આત્મા પણ માનવભવ ન જ બાંધી શકે. જેનામાં સ્વભાવે પાતળા કષાય હેય; જેનામાં દાનરૂચિપણું હોય, લજજાળુ, દાક્ષિણ્ય આદિ સદ્દગુણ હોય છે તેવા જ ગુણવાળે. માનવભવ બાંધી શકે છે. તમે આ મહાપવિત્ર એવું ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા છે, તે છતાં આ ત્રણ વસ્તુ તમારે મેળવવી કેટલી મુશ્કેલ છે? તે પછી જે આત્મા અજ્ઞાન છે, જેનામાં જ્ઞાનને ઉદ્દભવ થયે જ નથી, તેને એ વસ્તુ મેળવવી કેટલી મુશ્કેલ હોય? તેને વિચાર કરે. આટલા જ માટે કારણ દ્વારા માનવભવ કે મુકેલ છે તે જણાવવામાં આવ્યું છે. -
માનવતાવ આટલે દુર્લભ છે તેને મેળવવા માટે આપણે આત્માને કોઈ દિવસ પૂછયું છે કે મારામાં આ ત્રણ ગુણે છે કે નહિ ? અને આ ત્રણ ગુણે જે નહિ હોય તે ફરી માનવભવ મળી શકે નહિ. તેમજ હું કેણ છું ? કયાંથી આવ્યું છે ? કયાં જવાને છું? તે વિચાર હરહંમેશ કરશે તે આપોઆપ પાતળા કષાય વગેરે ગુણોને કેળવવા મન થશે અને પરિણામે વિસ્તાર પામશે.