________________
૩૪૬
આનંદ પ્રવચન દર્શન - જો કે કોઈપણ આસ્તિક દર્શન જીવ-અવ–પુણ્ય-પાપ-કર્મ આવવાનાં સાધન-કર્મોનું બંધાવવું–કર્મોનું રેકાવવું, કર્મોનું તૂટવું અને મેક્ષ એ નવ પદાર્થોને નથી માનતા એમ તે નથી જ અર્થાત્ સર્વ આસ્તિક દર્શનકારોને એ જીવાદિક નવ પદાર્થોને માનવાનું થાય જ છે અને તે માનવાની ફરજ તેના દર્શનકારે તેને પાડે છે, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને અનુસારનારા મહાનુભાવો સિવાય કેઈપણ દર્શન કે મતવાળે તોની વ્યવસ્થામાં એ જીવાદિક નવ પદાર્થોને તત્વ તરીકે માનતે કે જણાવતે જ નથી. અને તેથી જ એમ કહી શકાય કે અન્ય દર્શનકારો છવાદિ નવે પદાર્થોને માનવાવાળા છતાં પણ તેઓ તે જીવાદિક નવ પદાર્થોને તત્વ તરીકે તે માનતા જ નથી. તે જીવાદિક નવ પાર્થોને તત્વ તરીકે માનનારે જે કઈ પણ વર્ગ હોય તે તે કેવળ ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને અનુસરનારો જ વર્ગ છે.
જેનીઓનું કર્તવ્ય પૂર્વે જણાવ્યા પ્રમાણે માત્ર જીવાદિક નવ પદાર્થોને સ્વીકારવા માત્રથી પૂર્ણ થાય છે એમ કોઈપણ પ્રકારે માની શકાય નહિ, પરંતુ જૈન ધર્મને અનુસરનારાઓનું લક્ષ્યબિન્દુ અથવઆદિનો ત્યાગ અને સંવર આદિના આદરને માટે જ અહર્નિશ હોય છે. અને તેથી જ તે જેનો પિતાના રૂંવાડે રૂંવાડામાં ફrafથે gવો અ ઘર સે ન અર્થાત્ આ નિર્ચન્જ પ્રવચન જ અર્થ છે. પરમાર્થ છે અને તે સિવાય જગની જે કોઈપણ ચીજ કે પ્રવચને તે ભયંકરમાં ભયંકર અનર્થકારક છે.
એકલી આવી વાસનાને પોતે ધારણ કરનારા હોય તે જ જૈન કહેવાય છે એમ નથી, પરંતુ જગના કેઈપણ અન્ય દર્શન કે મતવાળે તેની સન્મુખ હાજર થાય ત્યારે એ જ રૂપે ન વળે
જે ન સંસ્કારે રેડવાને માટે જ કટિબદ્ધ થાય. એટલે અન્ય દર્શનકારની આગળ આવી રીતે જનમતની સત્યતા જાહેર કરવાના પરિણામે જ જનધમીએથી અન્યધમી એની સાથે પત્રવ્યવહારમાં જય જિનેન્દ્ર લખવાને વ્યવહાર રાખી શકાય. યાદ રાખવું કે