________________
જય જિનેક અને પ્રણામ
IIIIIE
giluminimulumi n iuuuuuuuuuuuuuuuuurina
[જીવ-અછવાદિ સ્વીકારે તે આસ્તિક, જીવાદિને ન સ્વીકારે તે નાસ્તિક આમ છતાં નાસ્તિકને પૂરી આદિ પદાર્થોને સ્વીકારવા તે પડે છે જ, જેની એનું કર્તવ્ય આશ્રવને ત્યાગ અને સંવરના આદરવામાં હોય છે. જેને એ અન્યદર્શનીની સાથેના પત્રવ્યવહારમાં જય જિનેન્દ્ર લખવું. જ્ય જિનેન્દ્ર એ જોવાનું પ્રતીક છે. જેનોએ પરસ્પર સાધમિકને પત્ર લખતાં પ્રણામ લખવું, પ્રમાણ એટલા માટે કે જૈનધર્મ પાળેલ સી કેાઈ પ્રણામ ને છે.] uuuuuuuuuu uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
જગતમાં પ્રવર્તેલા દર્શને પૈકી કોઈપણ દર્શન એવી સ્થિતિવાળું નથી કે જે દર્શનમાં કઈપણ પક્ષ કે વસ્તુને અંગીકાર કરવાનું હોય નહિ. એટલે દરેક દર્શન અને દરેક મતને અંગે કોઈપણ પ્રકારે અંગીકાર કરવાનું તે હોય જ છે. દરેક આસ્તિક દર્શનમાં તે મોક્ષઆત્મા-દેવ-ગુરુ-ધર્મ-અધર્મ અને પુદગલ(જડ) પદાર્થનું અંગીકાર કરવાનું હોય જ છે, પરંતુ નાસ્તિકમત કે જેને પરલેકાદિ નથી તેથી જ બોલવા માટે નાસ્તિક શબ્દ બોલ પડે છે અને જેને લીધે તે પિતાને નાસ્તિક તરીકે ઓળખાવે છે અને જગત પણ તેને નાસ્તિક તરીકે ઓળખે છે, તેવા નાસ્તિક મતવાળાને પણ પૃથ્વી આદિ ચાર કે પાંચ ભૂતેનું સત્વ છે એમ તે પિતાના પક્ષ તરીકે અંગીકાર કરવું જ પડે છે. એટલે કે ઈ પણ દર્શન કે મત અંગીકાર વસ્તુથી શૂન્ય હેતું નથી અને છે નહિ. એટલું જ નહિ, પરંતુ પરલેકાદિકના સત્ત્વને માનવાને લીધે, અસ્તિ અસ્તિ એમ બોલવાને લીધે, પિતાને આસ્તિક કહેવડાવે છે, અને જગત પણ તેઓને આસ્તિક તરીકે જ માને છે. તે તે સર્વ આસ્તિકો પોતપોતાની અપેક્ષાએ દેવ, ગુરુ, ધર્મ અને તત્વ એ ચાર વિષયમાં અમ્મલિત-માન્યતાવાળા હોય છે.