________________
હું કોણ ?
૩૩૩૪
ન પૂછે. આ ઘાણીમાં ખસેા પાંચસેાની રાકાણુ તા ચાલતી જ નથી,. પરંતુ એક વાર એમાં પડયા એટલે પૂરેપૂરી ૧૦૮૦૦ની રાકાણુ તા જાણે-અજાણે થઈ જાય છે! જે આત્મા સંસારમાં પડયા તેમાંથી. કોઇક જ સુભાગી દ્વીક્ષા લઈ ને છટકી શકે છે, બાકીના તે ઘાંચીની ઘાણીએ ચઢી બેઠા પછી ત્યાંથી ઊતરવાની વાત જ શેના કરે ? આમ નેઆમ પચાસ વર્ષ તા વહી જાય છે ! વીસ વર્ષ બાળક દશાના અને ત્રીસ વર્ષ ગૃહસ'સારના ! ત્રીસ વર્ષ એટલે જ ૧૦૮૦૦ દિવસ !
હવે બાકી કાઢા !! આટલી મૂડી ગુમાવ્યા પછી ઘણાની તા મૂડી જ બાકી રહેતી નથી. ઘણાની ૩૬૦૦ની જ મૂડી બાકી રહે છે, અને એનાથી વધારે મૂડી તા ભાગ્યે જ કેાઇ લાગવી શકે છે. હવે એ ૩૬૦૦ની મૂડીમાં ધ ખાતું ખાલવાનું મન થાય છે, પરંતુ એ ખાતુ' ખેાલવું એ કાંઈ સહેલું નથી ! ધરમખાતું ખાલવું એટલે ધાર્મિક જ્ઞાન લેવુ: અને તેને આચરવું. પણ આચરવાનુ તા દૂર રહ્યું, પણ એનુ જ્ઞાનલેવાનું જ પહેલુ તા મુશ્કેલ છે! જગતનું વ્યાવહારિક જ્ઞાન પણ જો બાલ્યાવસ્થામાં આવી ગયું તે આવી ગયું અને નહિ તાખલાસ! એ જ્ઞાન મેળવવાનું પણ રહી જાય છે અને એને માટે પણ આવતા જન્મને ભરાસે રહેવું પડે છે. દુનિયાદારીના જ્ઞાનની પ્રાપ્તિની આટલી મુશ્કેલી છે તેા પછી ધાર્મિક જ્ઞાનની મુશ્કેલીનુ' તા પૂછ્યું જ શુ' ? દુનિયાદારીના જ્ઞાનમાં તમે રીઢા થએલા છે, તમે ઘડાએલા છે, તમે અનેક પર’પરાએ એ સ’સ્કારે મેળવ્યા છે, છતાં પચાસ વર્ષ પછી એ જ્ઞાનમાં પણ તમે નથી ફાવી શકતા, તે પછી પચાસ વર્ષ પછી ધાર્મિક જ્ઞાન લેવાની જે વાત કરે છે તેમની બુદ્ધિને માટે તા કહેવું જ શું?
બાકી રહ્યા ૧૦-૨૦ કે ૩૦.
પચાસ ગયા પછી બહુ બહુ તો ૧૦-૨૦ કે ૩૦ વર્ષાં રહ્યાં ! એ વરસાના વિચાર કરો. એટલું સમજી લેા કે એક દહાડે કોઈ એદહાડાનું આયુષ્ય આ જગતમાં ભાગવી શકતુ નથી. એક દિવસનુ