________________
માતાપિતાની જવાબદારી
૩૧૧
છે તેને શ્રાવક તરીકે પણ સ્વીકારવાની શાસ્ત્રોમાં સ્પષ્ટ ના છે. શ્રાવકપણાની પરિણતિનું જ્યાં કાંઇ પણ સ્થાન ન હોય અને પૌદ્ગલિક પાષણની જ જ્યાં ગળથૂથી દેવાતી હોય તેણે વિચાર કરવાના છે કે પેાતાના સુભાગ્યને ચેાગે મળેલા યાગ તે મિથ્યા કરે છે. જગતમાં અનેક ચેનિ છે તેમાં મનુષ્યયેાનિ શ્રેષ્ઠ છે. મનુષ્યયેાનિમાં આય ક્ષેત્રમાં પણ જૈનકુળ શ્રેષ્ઠ છે. હવે જૈનકુળમાં આવ્યા છતાં પણ ધર્મામૃતની ગળથૂથી મળે છે. કે પૌલિકતાનુ વિષ દેવાય છે તે કાંઈ નક્કી નથી. આથી જ શાસ્ત્રકાર મહર્ષિ એ મનુષ્યભવને “ દેશ દૃષ્ટાંતે દુર્લાભ ” કહે છે.
ચાર્યાસી લાખ જીવાની યાનિ છે. તેમાં ગથકી જન્મની પ્રાપ્તિ થાય છે એવી ચેાનિ બહુ જ થાડી છે. અને તેમાંએ આ કુળ અને જૈનકુળ મહા દુર્લભ છે અર્થાત્ સંસાર એ જીવાત્માને માટે તા જેમાં લાખા માર્ગે હાય એવી પ્રચ ́ડ ભૂલાભૂલામણી જ છે.. દુનિયાના કારીગરોએ પાંચ સાત માર્ગોની ભૂલભૂલામણી બનાવી હાય તા પણ મનુષ્ય તેમાં ભૂલા પડી જાય છે અને ચક્કરે ચઢે છે તા. પછી જે ભૂલભૂલામણીમાં લાખા માગેર્યાં છે તેવી પ્રચંડ ભૂલભૂલામણી માટે કહેવાનું જ શું હાય ?
ત્યાગવા લાયક છું? માગવા લાયક છુ વળી બીજી એક ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે તે સમજો.. ભૂલભૂલામણીમાં ફરનારા માણસ તા પેાતાની આંખાને ખૂલ્લી રાખીને ચાલનારા હાય છે, તે છતાં પણ તે ભૂલા પડે છે ત્યારે કોઈ આંધળા આ ભૂલભૂલામણીમાં જઈ ચડયા હાય તા તેની શી દશા થાય તેની તે માત્ર તમે કલ્પના જ કરી લેા. નજરે જોઈને. ચાલનારા પાંચ રસ્તામાં ભૂલા પડી જાય છે ત્યારે અહી તેા લાખા રસ્તા છે અને તે રસ્તે ચાલનારા જીવાત્માની દશા આંધળા જેવી છે. આવા પ્રચંડ મેાહ માના જ્યાં વિસ્તાર છે તેવા સૌંસારમાં જૈનકુળ સિવાય અન્ય કુળની પ્રાપ્તિ થાય તે તેને માટે જીવાત્માને કેટલા ખેઢ થવા જોઇએ તેના વિચાર કરો. આદ્રકુમાર ચારિત્ર