________________
માતાપિતાની જવાબદારી
૩૦૭ પિષણ મળે છે. આત્માની અપેક્ષાએ જે પ્રવૃત્તિઓ આદરવામાં આવે છે તે લોકોત્તર માર્ગ છે અને એથી સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એનું પોષણ થવા પામે છે. સાધુ એ મેક્ષમાર્ગને અભિલાષી છે. તેની સઘળી પ્રવૃત્તિ મેક્ષપ્રાપ્તિની દષ્ટિએ થાય છે, તેથી સાધુએ મોક્ષમાર્ગના સમીપમાં જવાને માટે આ લકત્તર માગ જ ગ્રહણ કરવું આવશ્યક છે. સંસામાં એટલે આવા લૌકિક માર્ગમાં કે જેના વડે પૌગલિક વસ્તુઓનું પોષણ થાય છે તેમાં મુનિએ મેં ઘાલવું એ સર્વથા શાસ્ત્ર અને જૈનશાસનની વિરુદ્ધ છે. લેકોત્તર સંજ્ઞામાં એટલે કેત્તર માર્ગમાં આરૂઢ રહેવું એ જ સાધુને ધર્મ હાઈ સાધુએ એ લકત્તર માર્ગનું જ સદા સર્વદા ચિંતન કરવું જોઈએ.
આ લકત્તર માર્ગ ગ્રહણ કરવાની જડ કઈ છે તે તપાસીએ. ચિત્રકાર પિતાનું ચિત્ર તૈયાર કરે છે તે પહેલાં તે પોતે જે ભૂમિ ઉપર ચિત્ર કાઢવાને હેય છે તે ભીંતને સ્વચ્છ કરે છે. જે તે ભીંત સ્વચ્છ ન કરે અને ભીંત ઉપર પિપડા બાઝેલા રહેવા દઈ તેના ઉપર જ પિતાનાં સુરેખ ચિત્ર અંકિત કર્યો જાય તેનું પરિણામ એ જ આવવા પામે છે કે વરસાદની ધારાઓ તૂટી પડતાં જ એ પોપડા નીચે ઉખડી પડે છે અને ચિત્રો પાછળ ચિત્રકારે જેટલી મહેનત લીધી હોય તે સઘળી બરબાદ જાય છે.
ત્રણ વસ્તુ યાદ રાખે. ચિત્રકાર પિતે પિતાનાં ચિત્રો તૈયાર કરતાં પહેલાં ભીંતને સ્વચ્છ કરે છે અને તે પછી જ પિતાનાં ચિત્રો ત્યાં અંક્તિ કરે છે. તે જ પ્રમાણે શાસનરસિકતારૂપી સુરેખ ચિત્રો તૈયાર કરતાં પહેલાં આપણે પણ ભીંત સ્વચ્છ કરવાની જરૂર છે. અહીં જૈનશાસનમાં ભીંતને સ્થાને કઈ વસ્તુ રહેલી છે તે તપાસે. જેમ પેલે ચિત્રકાર ભીંત સાફ કર્યા વિના ચિત્રો દોરે છે તે નિષ્ફળ જવાના છે તે જ પ્રમાણેને લૌકિક માર્ગ છે છઠ્ઠા ગુણસ્થાનકે પ્રવેશીને જે ભયંકર પ્રર્વત સમાન આ ભવને ગણે છે એ લોકેત્તર માગ હેઈ તે ચિત્રામણ સ્વચ્છ ભીંત