________________
૩૦૮
આનંદ પ્રવચન ન
ઉપર દ્વારાવુ જોઇએ. જૈનશાસનમાં ભીંતને સ્થાને કઈ વસ્તુ છે તેના પ્રતિઉત્તર એ છે કે (૧) જીવ અનાદિના છે, (૨) ભવ અનાદિના છે અને (૩) કર્માંસ'યાગ પણ અનાદિના છે. એને અહીં ભીંત સ્વરૂપ ગણવામાં આવે છે. આ ત્રણ બાબતનું જ્ઞાન, આ ત્રણ બાબતની શુદ્ધ સમજણુ એ આ જૈનશાસનની ભીત છે. આ જ્ઞાન દરેકે દરેક જૈનમાળકને ગળથીમાં જ પાવાની જરૂર છે. શ્રાવકકુળમાં અને ખીજા આય અથવા અનાય કુળામાં વ્યાવહારિક દૃષ્ટિએ તમે જોશેા તા કશા જ ફેરફાર નથી. શ્રાવકના ઘરમાં ધર્મ પત્નીને પાંચ મહિનામાં સપૂર્ણ ખાળક અવતરતું નથી. જે ગર્ભની વેદનાએ મુસલમાન કિવા ખ્રિસ્તીને ભાગવવી પડે છે તે જ સઘળી વેદનાએ શ્રાવકકુળમાં પણ જન્મ લેનારાને ભાગવવી જ પડે છે. ત્યારે વિચાર કરો કે શ્રાવકકુળની મહત્તા શાને અંગે વિદ્યમાન છે ?
(૨)
જૈનકુળ દુ”ભ કેમ ? દેવલે!કમાં જે જીવ રહેલા છે અથવા ઈન્દ્રપણું જે જીવ પામેલા છે તે જીવ પણ નિરંતર એવા વિચાર કરે છે કે ચક્રવતપણું ન મળે તેા ભલે પરંતુ જૈનકુળ તા મળવુ જ જોઈએ, જૈનકુળ મળ્યા વિના ચક્રવતિ પણું મળતું હેાય તે તે સુમાગી જીવ તે ચક્રવતિપણાને ઇચ્છતા નથી, પરંતુ જો સૉંપત્તિહીન બનીને પણ જૈનકુળ મળતુ હોય તેા જીવ તેના સ્વીકાર કરે છે. ત્યારે વિચાર કરો કે જીવ જૈનકુળને સદાસદા શા માટે ચ્હાય છે વારૂ ? ઇન્દ્ર જેવા પણ એવી ઇચ્છા કરે છે કે, શ્રાવકના ઘરમાં નેકર થઈને પણ છેવટે હું અવતરું તા મારા ધનભાગ્ય છે. જે ધર્મિષ્ઠ અને ભાવિક છે તે જૈનત્વ વિનાના ચક્રવર્તિ પણાને લાત મારે છે. જીવના આવા વિચારા એ સામાન્ય રીતે કહીએ તેા ગયા ભવના વિચારો ગણાય છે.
જીવના જન્મ ધારણ કરવાના પહેલાંના આ સુંદર વિચારોને વિચાર કરીએ છીએ ત્યારે આપણુને શ્રાવકકુળની મહત્તા કેવી મહાન હેવી જોઈએ તેના ખ્યાલ થાય છે. જીવ ચક્રવર્તિ પણાને લાત મારે