________________
આનંદ પ્રવચન દુનિ
મ્યુનિસિપાલિટીને પ્રપ`ચ કરવા પડે છે અને ઝેર સાથે તેને ખાંડના લાડુ ભેળવવા પડે છે તે જ પ્રમાણે કમ રાજાની ઇચ્છા પ્રમાણે માણસને માત્ર દુઃખ આપવાની હોવા છતાં માણસ એકલા દુઃખથી ચાંકી જઈ આઘા ન ભાગે તે માટે તે સુખમિશ્રિત દુઃખ આપે છે.
૩૦૨
સંસારનાં સુખા એ મધનાં બિંદુએ જેવાં છે. મધનુ બિંદુ આ જગતમાં શું શું દુઃખ અપાવે છે તે જુએ. મધની આશામાં લાભાઇને માખીએ ફૂલ ઉપર બેસે છે, એવામાં ઝાડ પરનાં જીવડાંએ કેટલીય વાર એ માખીઓને ગળી જાય છે ! વળી એ જ મધની પાછળ રહેલા માહ માણસાના હૈયાને પણ ડોલાવી નાખે છે અને તેને મહાભયાનક સ’કેટ તરફ પ્રેરે છે,
મધનાં ટીપાંની આશા. મધપુડા લેવાની આશામાં વાઘરી આગળ ધસે છે. તે બિચારા પહાડ પ ́ત ટેકરા ચડે છે. ભય`કર અરણ્યમાં જતાં સાપ અને અજગરના પ્રચંડ ભયને સહન કરી લે છે. અનેક માખીઓના ડ’ખ પણ તે વેઠે છે! આ સઘળું માથુસ શાથી સહન કરે છે તેના વિચાર કરશે તેા માલૂમ પડશે કે માત્ર મધનાં ટીપાંની આશા જ તેમને આવા ભયાનક પંથે દોરી જાય છે. આ જગતનાં સુખે પણ એવાં મધનાં ટીપાં જેવાં જ છે. જો મધનાં ટીપાંમાં મીઠાશ ન હાત તા કોઈ પણ મખ એ ટીપાંને શેાધતે ટીપાંની લાલચે અરણ્યમાં ન જ ગયેા હાત. મધની મીઠાશ વિના માણસ અરણ્યનાં સકટો વેઠી મધ લેવા જતા નથી. લાડવાની મીઠાશ વિના કૂતરા મ્યુનિસિપાલિટીના એકલા ઝેરને ખાતા નથી. તે જ પ્રમાણે આત્મા પણ એકલા દુઃખને ચાહતા નથી જ, એકલા દુ:ખને આત્મા ચાહતા નથી એટલા જ માટે સુખરૂપ મધનાં બિંદુએ તેણે ચાટવાનુ ચાલુ રાખ્યું છે.
દુઃખ આપનારું' સંસારિક સુખ, કૂતરા અજ્ઞાન છે, તે માહમાં ઘેરાએલા છે અને તેથી જ તે ઝેરવાળા લાડુ વહેલા વહેલા પૂછડી પટપટાવતા ચાટી જાય છે ! જે આત્મા દુનિયાનાં સુખા રૂપી સાકરવાળા દુઃખરૂપ ઝેરના લાડુથી દૂર