________________
VV
V
V
V
W
Y'
V
V '.-
V\/\/\
\/\ ', \/\/\/\/\
/
વૈરાગ્યને વિવેક
૩૦૧ પાંચસો રાજકુમારોએ દીક્ષા લીધી હતી એટલે ભગવાન શ્રી મહાવીર કરતાં જમાલિ જ શ્રેષ્ઠ ગણાયા હતા પરંતુ શાસ્ત્રકારોએ તેમ કર્યું નથી. ભગવાન શ્રી મહાવીરદેવનું તીર્થકરત્વ જ કબૂલ રખાયું છે અને શાસ્ત્રકારોએ ભગવાનને જ મેટા ગણ્યા છે એ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે ધર્મના માર્ગમાં પહેલાંની, પૂર્વ ભવની યા પૂર્વાશ્રમની સ્થિતિ જોવામાં આવતી નથી પરંતુ વિદ્યમાનાવસ્થા જ જેવામાં આવે. છે. શાસ્ત્રકારની અને તમારી દષ્ટિમાં જે ભેદ છે તે તમારા અજ્ઞાનને.. જ આભારી છે.
જ્યાં ધમે છે ત્યાં દુ:ખ કે મેહ નથી. શાસ્ત્રકારો દુનિયાદારીને મેટી ચીજ નથી ગણતા. તેણે વ્રતપરચકખાણ ઈત્યાદિને જ મોટી ચીજ ગણે છે અને પૂર્વાશ્રમ વિસારી મૂકે છે ત્યારે તમે પૂર્વાશ્રમને મેટી ચીજ ગણે છે અને વ્રત પચ્ચકખાણ આદિને વિસારી મૂકે છે ! તમારે આ દષ્ટિભેદ બેટ છે. તમે કહેશો કે અમારો દૃષ્ટિભેદ જ નથી તે પછી તમને એ પ્રશ્ન સહજ પૂછી . શકાય એમ છે કે તમે પૂર્વાશ્રમને શા માટે આગળ લાવે છે અને વર્તમાન જીવનને શા માટે વિસારી મૂકે છે ? આ બધા ઉપરથી કહેવાની વાત એ છે કે જે વૈરાગ્યમાં ધર્મ છે, જેમાં આત્મહિતની ભાવના છે, જ્યાં વ્રત પચ્ચકખાણાદિ છે ત્યાં દુઃખગર્ભિત વૈરાગ્ય . અથવા તે મેહગર્ભિત વૈરાગ્ય નથી પરંતુ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ રહે છે. હવે એ સઘળાં દુઃખો જે માણસને ભોગવવા પડે છે તે. કર્મરાજા શા હિસાબે ? કઈ આકાંક્ષાથી? કયા હેતુથી પ્રેરાઈને આપે. છે તે મૂળ વાત આપણે જેવાની છે તે હવે જોઈએ.
કર્મરાજની પ્રપંચલીલા. કર્મરાજા આપણને જે સુખે આપે છે તે સુખ આપવામાં તેને એ હેતુ તે છે જ નહિ કે આ મારા લાડકવાયાઓ છે અને તેમને હું ખુશખુશ કરી નાંખુ ! તેનો હેતુ તે મ્યુનિસિપાલિટી. કૂતરાઓને જેમ ઝેર આપવા જ ઈચ્છે છે તેમ માણસને દુઃખ આપવાને. જ છે, પરંતુ એકલું ઝેર જેમ કૂતરાએ ચાટી જતા નથી તે માટે: