________________
વૈરાગ્યને વિવેક તારવી કાઢ્યાં નથી. રીતિની અયોગ્યતાને શાસે વસ્તુની અયોગ્યતા માની લીધી નથી. પરંતુ તમે તે રીતિની અમૃત વસ્તુને લગાડે છે અને વસ્તુને પણ અગ્ય માને છે. આ તમારી ચેષ્ટા બાલકબુદ્ધિની છે એટલું જ નહિ પરંતુ તે ખરેખર અજ્ઞાનમૂલક તથા મહામિથ્યાત્વથી ભરેલી હાઈ એ ચેટા તમારે ત્યાગવા ગ્ય જ છે.
જરા શાસ્ત્રમાં જેવાની તસ્દી લે. જેઓ અજ્ઞાની છે, જેઓ ધર્મતત્વને પિતે જાણતા નથી અને જ્ઞાનીઓ ધર્મતત્વને દેખાડે છે તે પણ જેઓ મિથ્યાહથીમિથ્યાત્વરૂપ અજ્ઞાનથી–પ્રેરાઈને એ ધર્મતત્વને જાણવા નથી ઈચ્છતા તેઓ જ રીતિની અયોગ્યતાને વસ્તુની અગ્યતા માની લે છે અને તેઓ રીતિની અગ્યતા-રીતિની અગ્યતાને લીધે વસ્તુને પણ અગ્ય કહે છે. જેઓ અજ્ઞાની છે તે રીતિની અગ્યતાને વસ્તુની અગ્યતા બનાવી “આ તે મેહગર્ભિત વૈરાગ્ય છે, આ તે કષ્ટગર્ભિત વૈરાગ્ય છે એવી મેંશની છાપ મારતા ફરે છે પરંતુ શાસ્ત્રકાર મહારાજાઓ એવી છાપને સ્વીકારતા નથી. જેનશાસ્ત્રો જરા ઉઘાડીને જુઓ તો ખરા કે ક્યા કારણેથી વૈરાગ્ય નથી પામ્યાનાં ઉદાહરણ ત્યાં છે? દશાર્ણભદ્ર ચારિત્ર્ય અંગીકાર કેમ કર્યું તે વિચારો. તેણે ઇંદ્રની રિદ્ધિથી પોતાની રિદ્ધિને ઓછી દેખી આથી તેને દુઃખ થયું અને એ દુઃખથી પ્રેરાઈને તત્કાળ તેણે ચારિત્રને જ રસ્તે લીધો. ઊંચા દેખાવાનો રસતે માત્ર ચારિત્ર જ છે.
જમાલિની દીક્ષા શાલિભદ્રનું પણ એમ જ છે. અને એવાં તે બીજા જૈનશાસ્ત્રોમાં અસંખ્ય ઉદાહરણ મળી આવે છે કે જેમાં કંઈક દુઃખને કારણે દીક્ષા લેવાઈ છે પરંતુ તેથી જૈનશાસને એ દીક્ષાને અગ્ય દીક્ષા માની નથી અને એ સાધુતાને અયોગ્ય સાધુતા માની નથી અથવા તે તેમના સંબંધમાં શાસ્ત્રોમાં કઈટીકા પણ કરવામાં આવી નથી. જેઓ રીતિ અને વસ્તુ બેના વિભાગો કરી શકે છે તે રીતિની