________________
ચરાગ્ય વિવેક
૨૯૭
જોવામાં આવતી નથી. આ વસ્તુ તમે બરાબર સમજે, પ્રભવસ્વામી પૂર્વાવસ્થામાં કેવા હતા ? પાછળથી આખા સંઘની દોરી તેમને કેમ સાંપાઈ તે તમારા ખ્યાલમાં સારી રીતે આવી હશે.
ચરમ કેવળ જ ધ્રૂસ્વામી ગૃહસ્થપણામાં શ્રેષ્ઠ પુત્ર હતા. તેમના દીક્ષા લેવાના નિર્ધાર થર્યાં, એટલે તે નિર્ધાર તેમણે માતાપિતાને જણાવ્યા. માતાપિતાએ જબૃસ્વામીને દીક્ષા લેવાને માટે મહામુસીબતે મજૂરી આપી. આ વખતે જ ખૂસ્વામીની ભાવિ આઠ પત્નીઓને એ વાતની ખબર પડી, પતિ લગ્ન પછી બીજે જ દિવસે દીક્ષા લેશે એ જોખમ વેઠીને પણ તેમની આઠેય પત્ની તેમની સાથે પરણી, પરણ્યા પછીની પહેલી રાતે એક એરડામાં જંબૂસ્વામી બેઠા હતા. અને તેમની આઠેય પત્ની તેની સામે બેઠી હતી. એ આઠેય પત્નીઆ જ સ્પૃસ્વામીને સંસારાસક્ત થવાના ઉપદેશ આપતી હતી અને જ ધ્રૂસ્વામી તેમને દીક્ષાના પ્રતિબેાધ આપતા હતા. એ વાત જે એરડામાં ચાલતી હતી તેની સમીપના જ એરડામાં પ્રભવ નામના ૫૦૦ ચેારને સ્વામી તરવાર લઈને ઊભા હતા અને તેમના સાથીએ ત્યાંની માલ-મિલકતનાં પેાટલાં બાંધી રહ્યા હતા. ! પેલા એરડામાં જ મ્રૂસ્વામી પેાતાની પત્નીઓને ત્યાગના જે ઉપદેશ આપી રહ્યા હતા, તેના શબ્દો પ્રભવને સંભળાતા હતા અને જેમ જેમ એ શબ્દો પ્રભવ ચાર સાંભળતા ગયે તેમ તેમ તેનું હૈયુ ત્યાગને માર્ગે ઢળ્યુ !
જ્યાં પેલા ચારી રહ્ના વગેરે બાંધીને બહાર જવા લાગ્યા કે તેમના ચરણા જ જાણે ત્યાં થંભી ગયા !! પ્રભવનું હૃદય જ ખૂસ્વામીનેા ઉપદેશામૃતથી દ્રવી ઊઠયું અને પ્રભવ ચેર વિચાર કરવા લાગ્યા કે જે ધન રાવિસ ઉજાગરા કરી જીવ કે જાનની પણ હું દરકાર કરતા નથી તેવું ધન તથા આવી સુંદર સ્ત્રીએ તેા આ મહાત્મા પાસે છે, છતાં તે સવ છેાડી દે છે, તે મારે આવું ધન ચારીને શું કામ છે? તરત જ તેમણે જ ધ્રૂસ્વામીની પાસે જઇ પેાતાના મનેાભાવ જણાવી દીધા કે ‘મહારાજ ! હું પણ આપની સાથે ચારિત્ર લેવા માગું છું” અને તે જ ક્ષણે જ ખૂસ્વામી, પ્રભવસ્વામી, તેમના