________________
૨૯૨
આનંદ પ્રવચન દર્શન જેમાં કર્મથી બચવાને સંસ્કાર જ નથી, જેમાં ત્રત પરચખાણદિનું અસ્તિત્વપણું જ નથી, જેમાં ધર્મની લેશમાત્ર પણ બુદ્ધિ નથી. તેવી જ વસ્તુને દુઃખગર્ભિતનું નામ આપી શકાય છે. સઘળે સ્થળે આપણે દુખગતિનું નામ આપવા જઈએ તો તે કેઈપણ રીતે ગ્ય ઠરવા પામતું જ નથી. પરંતુ એવી પ્રવૃત્તિ મિથ્યાત્વમાં જ પરિણમે છે.
તમારો સિક્કો બેટે છે. હવે એ પ્રશ્ન સહેજે ઉદભવે છે કે આવા સંગમાં દીક્ષા લઈ સાધુપણું લેનારને પણ જે દુખગર્ભિત વૈરાગ્યની કેટીમાં આપણે નથી મૂકી શકતા, તે પછી ક્યા સાધુને આપણે દુખ ગર્ભિત વૈરાગ્યની કક્ષામાં દાખલ કરી શકીએ છીએ? જે સાધુ ત્રત પચફખાણ આદિમાં કાંઈ જ સમજતે ન હોય, જે સાધુ આત્મકલ્યાણમાં કાંઈ પણ ન સમજતે હોય, જેનામાં ધર્મબુદ્ધિ જ ન હોય તેવા સાધુને વૈરાગ્ય તે જ મા દુખગર્ભિત વેરાગ્ય કહી શકાય છે. આ સઘળી ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે કે-જેમાં ધર્મ, ધર્મબુદ્ધિ અને વ્રત પરચખાણાદિનું અસ્તિત્વ જ નથી, તેવા વૈરાગ્ય એ દુઃખગર્ભિત વૈરાગ્ય છે અને જ્યાં કર્મપાશમાંથી છૂટવાની, વ્રત પચ્ચકખાણના આચરણની અથવા તે ધર્મની વૃત્તિ રહેલી છે, તે દુઃખગતિ વૈરાગ્ય નથી. આ વસ્તુને આપણે સમજતા નથી. પરંતુ આપણે તે એક સિક્કો બનાવી રાખે છે અને તે જ જ્યાં ત્યાં મારતા જઈએ છીએ. ૪. મહગર્ભિત વૈરાગ્ય.
મેહગર્ભિતની છાપ પણ બેટી છે. કતરી હોય કે કાળોતરી હોય, પરંતુ તે કશાને ભેદ જોયા વિના અજ્ઞાન ટપાલી જેમ કાળો સિકકો બધે જ મારતે જાય છે, તે જ પ્રમાણે તમે પણ આ દુખગર્ભિતપણાને સિક્કો વગર જાણે દીધે રાખે છે !! જેમ દુઃખગર્ભિત વૈરાગ્ય એ છેટે પ્રયોગ આપણે વારંવાર થતે સાંભળીએ છીએ, તે જ પ્રમાણે મેહગર્ભિત