________________
વૈરાગ્યનો વિવેક
૨૩.
વૈરાગ્ય એ શબ્દને પ્રવેગ પણ વારંવાર બેટી રીતે તે આપણે જોઈએ છીએ. મોટો ભાઈ ધર્મની પ્રબળ આકાંક્ષાથી દીક્ષા લે અથવા તે બાપ ધર્મની પ્રબળ વૃત્તિથી દીક્ષા અંગીકાર કરે, અને તેનું જોઈને તેને નાને ભાઈ અથવા તે દીકરે દિક્ષા લે, તે તરત જગત તેને કહી દેશે કે “એ તે મોહગતિ વૈરાગ્ય છે !” આ પ્રમાણે આપણે સિક્કાઓને બહુ સસ્તા બનાવી રાખ્યા છે અને જ્યાં કાંઈક આપણે વિચારપૂર્વક ન કરી શકીએ એવી ભવ્ય વસ્તુ જોઈ કે આપણી નિર્બળતા છુપાવવા આપણે તૈયાર કરી રાખેલો સિકકો ત્યાં મારી દઈએ છીએ.
- - છાપનો દુરૂપયોગ. હવે મોહગર્ભિત વૈરાગ્ય કે હઈ શકે તે સમજે. જ્યાં મિથ્યાત્વ પ્રસરેલું છે જ્યાં મિથ્યાત્વની જ કિયા સદા સર્વદા ચાલે છે, તેના જ સંસ્કાર અને કિયાને યોગે મિથ્યાવની માન્યતાએ સંસ્કારથી જે છૂટવું તેનું જ નામ મેહગર્ભિત છે. મેહ એટલે શું ? તેને અર્થ પહેલે સમજે. એક ગૃહસ્થ સામાયિક કરવા બેઠા હોય, તેને સામાયિક કરવા બેઠેલા જોઇને તે ગૃહસ્થની પત્નીને અથવા તે તેના નાનાભાઈને સામાયિક કરવાની વૃત્તિ થાય અને તેઓ સામાયિક કરવા બેસી જાય, એ મેહગર્ભિતપણું નથી જ ! મેહને અર્થ તે મિથ્યાવ એ થાય છે. એ મિથ્યાત્વની પરંપરાના યા દેખાદેખીના સંસ્કાર દ્વારા પંચાગ્નિ તપ આદિ જે કરવામાં આવે છે તેનું નામ મેહગર્ભિતતા છે. મેહગર્ભિતતા અને દુઃખગર્ભિતતાના સિક્કા આપણે કેટલા બધા બેદરકારીથી અને બેટી રીતે વાપરી રહ્યા છીએ, તે આ ઉપરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે. ૫. જ્ઞાનગર્ભિત વિરાગ્ય
અત્યા? રજવર ત્યારે હવે સહજ એ પ્રશ્ન થશે કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કેને કહેવો જોઈએ? આત્મા આ સંસારમાં શા માટે રખડે છે એને વિચાર કરે. આત્મા આ સંસારમાં રખડે છે તેનું કારણ કર્મ