________________
વૈરાગ્યના વિવેક
૧૮
પીચકારી કરી તેમાં ઘણાં જ જંતુ દેવતાના જોવામાં આવ્યાં. તે જોઈ દેવતાઓનાં માં ફરી ગયાં. ચક્રીએ પૂછ્યું: કેમ ?' પછી દેવતાઓએ સાચી હકીકત કહી. આ રીતે પેાતાના શરીરમાં જતુએ થયાં છે તે જાણી, શરીરાદિકની અસારતા જાણી વૈરાગ્યવાળા થયા અને રાજ્ય, રાણી, ઋદ્ધિ, વગેરે છેાડી છ ખંડના સ્વામીએ રાગી અવસ્થામાં ચારિત્ર ગ્રહણ કર્યું.
આવી દીક્ષા પણ માન્ય રહી છે.
એ સનત્કુમાર મહારાજા જ્યારે રાગી અવસ્થાને પામ્યા અને શરીરે કીડા પડયા, ત્યારે તેમણે રાજપાટના ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. સનત્કુમાર મહારાજાએ રાગીપણામાં દીક્ષા લીધી હતી તે ઉપરથી એવી શંકા આવશે કે રાગી અવસ્થામાં દીક્ષા ન આપવી એવા શાસ્રના નિર્ધાર છે અને સનત્કુમાર મહારાજાએ તે રાગીપણામાં દીક્ષા લીધી હતી તેા પછી એ દ્વીક્ષા અયેાગ્ય દીક્ષા કહી શકાય ખરી કે નહિ ? મહાત્મા સનત્કુમારને માત્ર સાદો તાવ કે ઉધરસ ન હતી. તેને સાધારણ રાગ ન હતા પર ંતુ કુષ્ઠ જેવા મહાભય’કર રોગ લાગુ પડેલે હતા, રામેરામે કીડા પડેલા હતા અને કીડા ખદબદત! હતા, પાસે ઊભા રહેનારને પણ તેના શરીરમાંથી દુર્ગ ંધી પસરતી જણાતી હતી. આના કરતાં તે વળી બીજો મહાભયાનક રાગ કેવા હેાય ? આવા મહાભયંકર રાગીએ દીક્ષા લીધી તેા પણ શાસ્ત્રકારાએ તે ઢીક્ષાના વિરાધ નથી જ કર્યાં. સનકુમારને દેવલેાકવાસ.
તમે એ વાત તા સારી રીતે જાણા છે કે ચક્રવતી મરણ પામે છે એટલે તે નરકે જ જાય છે, એ જ પ્રમાણે સનત્કુમાર પણ ચક્રવતી હતા એટલે તે મરીને સ્વર્ગે નહિ પર ંતુ નરકે જ જવા જોઇએ, છતાં સનકુમારના સંબંધમાં તેવુ બનતુ હોય એમ આપણે જોયું નથી. જ્યારે સનત્કુમારે કાળ કર્યાં ત્યારે તે નરકે નથી ગયા, પરંતુ દેવલાક પામ્યા છે. હવે જો તેમણે અંગીકાર કરેલી દીક્ષા એ અપેાગ્ય દીક્ષા જ હાત અને તે પાપસ્વરૂપ જ હાત તે તેનું એ જ પરિણામ આવત કે સનત્કુમાર મહારાજા નરકમાં જ ગયા હાત ! સમારે
૧૯