________________
ધ્રુવની આરાધના
૧૭૫
સ'ચાલક ગણધરોની સ્થાપના, અને સાથે સાથે દ્વાદશાંગી તથા સાધુ સાધ્વી–શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે.
તીર્થંકરા તીર્થ સ્થાપે નહિ, ત્યાં સુધી ન તા ગુરુતત્ત્વ અને ન તેા ધર્મતત્ત્વ. આ બે મહાન તત્ત્વમાંનું એકે તત્ત્વ હાતું નથી. શ્રી ઋષભદેવજી પહેલાં દેવ કે ગુરુતત્ત્વ હતું જ નહિ. આ ઉપરથી એક નિયમ થયા કે દેવની ઉત્પત્તિ વગર ગુરુ કે ધર્મતત્ત્વને પ્રગટાવે છે. એટલે એક દેવદીપક અનેક દીપકે! પ્રગટાવી શકે છે. કલ્યાણ ખેંચી.
દરેક તત્ત્વની માન્યતા અને મતની મશહુરતા દેવના નામે ચઢે તેનું કારણ એ જ છે કે પહેલી હયાતિ ધર્મ તથા ગુરુતત્ત્વની હોતી નથી, દરેક ધર્મની સિદ્ધિ, તે ધર્મમાં રહેલી વિશિષ્ટતા, તે ધર્મોમાં રહેલી લાભહાનિ વિચારવા પહેલાં પ્રથમ તકે તે તે ધર્માંના સંચાલકઉત્પાદક તરીકે તે ધમનું દેવતત્ત્વ વિચારવા લાયક છે. અને તેથી જ જૈન શાસનના શણગારરૂપ ચૌદશેા ચુમ્માલીશ ગ્રંથોની રચના કરનાર મહર્ષિ અહી` પ્રથમ દેવાધિદેવ એવા મહાદેવ અષ્ટકમાં દેવતત્ત્વની વિચારણા કરે છે. અને તેઓશ્રી એવા અનુપમ લક્ષણનું નિરૂપણ કરે છે કે તે નિષ્ટ લક્ષણ દ્વારા એ લક્ષ્યને લેવાની, ઓળખવાની, સેવવાની અને તેમના પગલે યથાશક્તિ સમગ્ર જીવન સમર્પણુ કરવાની કલ્યાણ કુંચી બતાવે છે તે વિચારીએ.
(૪)
વધુ શું કર્યુ? દેવે કહ્યું કે કર્યું... ? એ પ્રશ્નને અત્રે પ્રથમ અવકાશ છે. ઝિન પન્નત એટલે શું? સભામાંથી-કેવર્નીઆએ કહેલા ધર્મ !
કરેલા ધમ નહિ—એમ કહી શકીએ કે નહિ ?
ના, જી. (સભામાંથી)
તમે સ જાણેા છે કે ધર્મનું વિશિષ્ટ આચરણ કર્યાં વગર કૈવળજ્ઞાની થવાતું નથી, સમ્યક્ દન, જ્ઞાન, ચારિત્રની યથાસ્થિત