________________
૨૧૬
આનંદ પ્રવચન દર્શન
ગુન્હા કરે છે. તેમ બાળકે ઈશ્વર પ્રત્યે એવાં કર્યા કર્યાં હશે તેથી ઇશ્વર તેને સજારૂપે મૃત્યુ આપે છે. પરંતુ સામાન્ય બુદ્ધિ વડે વિચારતાં એ દલીલ યુક્તિયુક્ત માલૂમ પડતી નથી. એક બાળક માટા માણસને કાંઈ ગાળ આપે, તા પણ મેાટો માણસ એ ગાળને ધ્યાનમાં લઇને તે બાળકને સજા કરતા હોય તે એ સજા કરનારની કેવી સ્થિતિ માનવી જોઈ એ, તેના ખ્યાલ કરેા. બાળકના ગુના બદલ તેને મૃત્યુ પમાડવા જેટલુ જોર કરનારને ખરેખર કેવા માનવા જોઇએ તે દરેકને વિચારી લેવું ઘટે છે.
શિક્ષક ભૂખ કે શિષ્ય ? વળી એક બીજો વિચાર પણ ધ્યાનમાં લેવા જેવા છે. એક સામાન્ય ઉદાહરણ લ્યા ! એક શાળામાં પાંચ, દસ, પંદર શિક્ષકે હાય અને તેમાં એક શિક્ષકના હાથ નીચેના વિદ્યાથી ઓ હ ંમેશાં નાપાસ થયા જ કરતા હાય, તા આપણે તે બાળકાના દોષ નથી કાઢતા, પણ એમાં વધારે દોષ તે શિક્ષકના માનીએ છીએ. અને તેથી એમ જ સાબિત થાય છે કે તે શિક્ષકમાં જ શિક્ષકપણાની જોઇ એ તેટલી લાયકાત નથી! પાંચ દશ વર્ષના છે.કરાને શીખવી ના શકનારા શિક્ષકને નાલાયક માનવામાં આવે છે; તે પછી ઈશ્વર તેા અનાદિ કાળથી મનુષ્યાને સંસારમાં રખડાવ્યા કરે છે. આમ હજારા વર્ષો થયા છતાં જે ઈશ્વર મનુષ્યને મેાક્ષની લાયકાત નથી આપી શકતા તે ઈશ્વરને પણ કેવા માનવા ?
ગાંડા અને ડાહ્યો એક સપાટીએ. ત્રીજી વાત એ છે કે જે માણસે ગુને નથી કર્યો તેને શિક્ષા -ન કરવી એમાં દયા નથી પર`તુ જે માણસે ગુના કર્યાં હાય તે છતાં તેને સજા ન કરવી એનું નામ જ યા છે. જ્ઞાની આગળ અજ્ઞાની ગમે તેવાં તાફાના કરે, તા પણ જ્ઞાની તેા એ અજ્ઞાનીને માફી જ આપે છે. ડાહ્યો માણસ દારૂડીએ ગમે તેવા બકવાદ કરે તે પણ તેના બકવાદ તરફ ધ્યાન આપતા નથી. રસ્તામાં રખડતા ગાંડા માણસ તે જ્યાંથી પસાર થાય ત્યાં શાહુકારને ચાર, દેવાળી કિવા