________________
૨૬૫
આનંદ પ્રવચન દુનિ
થયેલા જ્ઞાનદન અને ચારિત્રના ગુણા એ ત્રણે ગુણા પાંચ ઇન્દ્રિય તથા મનને એટલે જડને આભારી છે; એ ખસ્યા તે બધું ખસ્યું. ક્ષાયે પમિક ભાવે જ્ઞાન-દન નાશ પામે છે. ચારિત્ર તા જરૂર નાશ પામે છે, તે તેવી ક્રિયા કરવી કામની શી છે ?
આવી શંકાવાળાએ સમજવાનુ' છે કે આત્માની નિર્મળતાને આભારી છે. જુઓ ચિત્રામણ થવાનુ` રંગના આધારે છે. ચિત્ર દોરાશે કાગળ કે ભી'ત ઉપર; પણ તે કાગળ પર ચિત્ર ર'ગમય બને છે, અને પીછીથી ચિત્ર:ય છે. હવે ચિત્રામણુ એ રંગ, કાગળિયું કે પીછી કરતી નથી. પણ ચિત્રામણના કર્તા પંચતારાના જીવ ત ચિત્ર કરે છે. બંને જ જગ્યાએ ભીતમાં કે કાગળમાં રંગથી જ બને છે. પીંછીથી ચિત્રાય છે, પણ પીછી રંગ કાગળ પર ચિત્ર કરનારે તા ચિત્રને કર્તા તે ચિતારાના આત્મા છે તેમ પ્રવૃત્તિ-નિવૃત્તિ જડ જીવનમાં દેખાય છે, પણ તેને કરનાર આત્મા છે.
ક્ષાયેાપશમિક-ભાવની પરંપરા,
તેથી ચિતારા કાગળ વાટકી મૂકી દે, તેા પણ બીજી પીછી, રંગ કે કાગળ મળે તેા ઝટ ચિત્રામણ કરવા માંડે છે. જો કે આ આત્મા ઇન્દ્રિયા અને મન વગેરે સાધન મળવાથી તેવી રત્નત્રયીને અનુસરતી પ્રવૃત્તિ નિવૃત્તિ તુરત કરે છે એમ સમજવુ નહિ; પણ આત્મામાં કના ક્ષયાપમ થાય ત્યારે જ આ ક્રિયા બને છે. જે જ્ઞાનાચાર, દનાચાર કે ચરિત્રાચારની ક્રિયાએ અજાણપણે બને છે, તેમાં પણ ક્ષયાપશમ કામ કરે છે, એટલે ક્ષયાપશમને અનુસરતા ભાગ્યાય કામ કરે છે. આપણે ઘેર અજાણ્યું. છેકરા જન્મ્યા છતાં ભાગ્યાય હતા, તા અહીં જન્મ્યા. ભાગ્યે.ઢય હાય તા અજાણ્યાને પણ જલદી રસ્તા સુઝે. અહી જે પહેલા ભવના પૂરા ભાગ્યશાળી હાય તે, જ્ઞાનાચાર, દનાચાર ને ચરિત્રાચારની પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ આ ચારમાં ચઢી જાય.
કહેા કે પહેલા ભત્રમાં ક્ષાયેાપશમિક ભાવમાં ક્રિયા કરી છે, ત્યારે જ ત્યાં જવાનું મન થાય છે. જેને જાણતા ન હોઇએ, છતાં