________________
આન પ્રવચન દેશન
કાના વાંક ?
હવે બીજી એક વસ્તુ ઉપર આવીએ. પુણ્ય અને પાપ અને જગતમાં થાય છે અને તેનુ ફળ ઈશ્વર આપે છે એ તા ઠીક. પાપનુ’ ફળ પણુ પરમેશ્ર્વર આપે છે. ત્યારે આત્માએ પાપ કર્યું. તે વખતે એ પરમેશ્ર્વર કયાં ગયા હતા ? મનુષ્યો. જો ઈશ્વરના બાળક હોય તે તેમને દુઃખમાં પડતા બચાવવા માટે પાપકર્મોથી અટકાવી સારુ કામ કરાવવાની ઈશ્વર પિતાની ફરજ નથી ? એક પિતા છે અને એક તેના પુત્ર છે. પુત્ર નાદાન છે, અને તે સર્પ પકડવા વીંછીને પકડવા જાય છે, તે પેલા પિતા શુ ખાળકને સર્પ કરડવા દેશે કે ? નહિ જ; બાળકને સપ ડશમાંથી બચાવવા માબાપ ડી જશે. અને બાળકને બચાવી લેશે, તેા પછી પરમપિતા ઈશ્વર કે જેના હાથમાં અનાદિકાળથી આપણું આધિપત્ય છે. તે જો તેના બાળકને પાપથી ન શકે અને તેમને હિતના માર્ગમાં ન મૂકે તેા પછી તે ઇશ્વર જ કેમ કહી શકાય ? ઈશ્વર જે આપણા ઉપર સત્તા ધરાવતે હોય અને તે જ પાપ-પુણ્યનાં ફળેા આપતા હોય તે પછી એ ઇશ્વરે આપણને આજ સુધી હિતના મામાં ન મૂકયા તે માટે એ ઈશ્વરને શું કહીશું વારું?
૧૦
કમ ફળ આપે છે, ઇશ્વર નહિ ! સામાન્ય વાત વિચારા. જે માબાપ પાતાના બાળકને ભણાવતા નથી તે માબાપાને આપણે તે બાળકેના દુશ્મન માનીએ છીએ. તે પછી પરમેશ્વર કે જે આપણા અનતકાળથી પિતા છે. તે અનંતયુગ થયા તો પણ આપણને ભણાવે નહિ અને જ્ઞાની ન બનાવે તો એવા પિતાને શું કહેવુ ? કાઈ એમ કહેશે કે દરેકના કર્મ પ્રમાણે ઈશ્વર તેમને ચથાઘટિત સ્થાન આપે છે તો એ માન્યતા પણ ખરાખર યા ચુક્તિયુક્ત નથી. એ રીતે તો પોતપેાતાનાં કર્યા પ્રમાણે ઇશ્વર એકને રાજા, બીજાને રાણી, ત્રીજાને પ્રધાન અને ચાથાને રસાયા બનાવીને સ'સારની રગભૂમિ ઉપર માકલે છે એમ માનવું પડે ! નાટક રચવાનો ધંધા નાટકીયાનો છે, તો આ સૌંસાર રગભૂમિનુ નાટક રચનાર ઈશ્વર પણ નાટકીયેા ઠરે છે.