________________
જ્ઞાન અને ક્રિયા
૨૬૫
વિષ્ણુયે” કાળ, વિનય, બહુમાન અને ઉપધાનાદિ તે પ્રવૃત્તિરૂપ છે, અને નિહવ-ત્ર્ય ંજનાર્દિ તે ચાર નિવૃત્તિરૂપ છે. જ્ઞાનાચારમાં ચાર પ્રવૃત્તિરૂપ આચાર, અને ચાર આચાર નિવ્રુત્તિરૂપ છે, તેમ દનાચારમાં પણુ નિઃશંકિત વગેરે ચારે નિવૃત્તિરૂપ છે; અને વૃદ્ઘ ચિરી'' ઉપઅહણ. સ્થિરીકરણ—વાત્સલ્ય—પ્રભાવના તે ચાર પ્રવૃત્તિરૂપ છે. જ્ઞાનાચારમાં ચાર પ્રવૃત્તિ અને ચાર નિવૃત્તિરૂપ છે, તેમ દનાચારમાં ચાર પ્રવૃત્તિરૂપ અને ચાર નિવૃત્તિરૂપ આચાર છે, તેા જ્ઞાનાચારમાં પહેલાં પ્રવૃત્તિરૂપ આચારો અને પછી નિવૃત્તિપ આચારી બતાવ્યા; તથા દર્શનાચારમાં તા તેથી ઊલટા બતાવ્યા, તેનું કારણ શું?
એક પહેલાં નિવૃત્તિ અને બીજામાં પછી નિવૃત્તિ છે. તેનું કારણ એ છે કે ગુરૂના અપલાપ, વ્યંજન અ, તદ્રુભય એ ચારે દોષ ટાળવાની વસ્તુ કયારે બનવાની ? જ્યારે કાળ, વિનય, બહુમાન અને ઉપધાનાદિ-પૂર્ણાંક શ્રુત ભણ્યું હોય ત્યારે. જ્યાં અભ્યાસ ન કર્યાં હોય ત્યાં ગુરૂને અપલાપ, વ્યંજનાદિના દોષ ટાળવા વગેરે બને જ કયાંથી ? જ્યાં સુધી અધ્યયન ન કર્યુ હોય ત્યાં સુધી વ્યંજનાદિના દોષ અને ગુરૂનાં અપલાપ એળવવાં શી રીતે, તેની સમજ કયાંથી પડે ? નાનાચારમાં પ્રવૃત્તિ કરવાની પહેલાં છે, તેથી કાલાઢિ-વિનયનું સેવન અને દેશનાચારમાં પાને શંકા-કાંક્ષાદિ રહિત હોય તે જ ધર્મની પ્રસંશા કરે. જે ધમાં દૃઢ નથી તે ધી-અધર્મીના વિભાગે જુદા શી રીતે પાડે ? ધર્મની દૃઢતા વગર એને તાઊલટા ધર્મના કાર્યાં નિદાપાત્ર લાગે છે.
ધની દૃઢતા.
એકલી દયા પાકારી હોય, અને યાને શબ્દ પકડયા હોય તેવાઓએ સમજવાનું છે કે અવિરત એ તપેલા ગેળા સમાન છે, અને એક ડગલુ' તે ચાલે તે મહાહિસા થાય; તે પછી તેમના સાધુ સામા તેઓ જાય તેા મહા હિંસા થાય છે છતાં તેમના સાધુએ કોઈને રાકતા નથી. એ સાધુએ હિંસાથી લે!કેને વિરમાવતા નથી. ઊલટો એમાં તેઓ લાભ માને છે. જે વસ્તુસ્થિતિ સમજ્યા જ નથી