________________
પાંચ પ્રકારના ભાવ
[ ભાવના પાંચ પ્રકાર :- નિશ્ચય, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગ. નિગ્રંથ પ્રવચનને અર્થ ગણે તે સમક્તિનું પહેલું પગથિયું. પરમાર્થ ગણે તે બીજું અને તેણે અન એ ત્રીજું. પહેલા ભાવમાં હે પાદેયને નિશ્ચય છે. બીજા ભાવમાં પ્રવૃત્તિ છે. ત્રીજા ભાવમાં વિજય છે. ચેથા ભાવમાં સિદ્ધિ અને પાંચમા ભાવમાં વિનિયોગ છે. ]
ભાવનું સ્વરૂપ શુભ ભાવ પાંચ પ્રકારનો ગણે છે. શાસ્ત્રકાર કહે છે કે જે હદયના ઉલ્લાસને તે ભાવ ગણે તે કયા ધર્મવાળાને પોતાના ધર્મમાં ભાવ નથી ? વૈષ્ણવ ભાઈએ પિતાનાં ઘરે (સર્વસ્વ) અર્પણ કરી દે છે. ઈતરજને ભાવ (ઉલાસ) વગરના નથી. જેઓ કરોડોની સખાવતે કરે છે તે શું હૃદયના ભાવ વિના ? ભાવ વિના કઈ ધર્માનુરાગી ભેગ આપતો નથી. ભેગ, ઉલ્લાસથી જ અપાય છે પણ શાસ્ત્રકારે એને ભાવ ગણતા નથી. શાહુકારી દાખવનાર કોઈપણ ભોગે શાહુકારી દાખવે છે તેમ ચોરી કરનારા કેઈપણ ભોગે ચેરી કરે છે તે તે દરેક શું ભાવવાળા સમજવા ? નહીં ! ભાવના ઉલ્લાસમાત્રથી ધર્મ સમજશે નહીં. હૃદયને ઉલાસ એ ભાવ એમ નથી.
ભાવ કોનું નામ ? ભાવના પાંચ પ્રકાર છે; અને એ પાંચ પ્રકાર જાણ્યા પછી વિચારજે કે કયે ભાવ આવ્યો છે ? ભાવશૂન્ય કિયા ફળતી નથી તે ક ભાવ ? દરેક વખતે ઉમળકા વગર ઉનકૃષ્ટ ભાવવાળું કાર્ય કરે તે હૃદયના ભાવથી જ કરે છે, પણ ભાવ કર્યો? પ્રણિધાન માટે ઉત્તમ વસ્તુને ઉત્તમ તરીકે જાણે અને અધમ વસ્તુને