________________
દેવ-ગુરૂ-ધ
ગુર
૨૩
‘ગુરૂ’ પૂજવા ચેાગ્ય કેમ ?
એ જ પ્રમાણે “ગુરૂ''ને ગુરૂ તરીકે પૂજ્ય પણ શા માટે માના છે ? દુનિયાદારીની ષ્ટિથી તે ગુરૂએ તમાને માનવા જોઇએ ! દાતારને યાચક ભજે કે ચાચકને દાતાર ભ ? માંગણુ અને શેઠ એ એ બેમાં ઉત્તમ શેઠ છે ! માંગણુ ઉત્તમ નથી જ ! ! ! તમે ખાવાનું, જમવાનુ, વસ્ત્ર, મકાન વગેરે ગુને આપા છે. એટલે જગતની દૃષ્ટિએ તમે દાતાર ઠરેા છે! અને અમે ગુરુ યાચક ઠરીએ છીએ. તા પછી દાતારા યાચકને પૂજ્ય શા માટે ગણે છે ? શેઠ યાચકની સેવા કેમ કરે છે ! બાળકને ભણાવવા માટે શિક્ષક રાખીએ, શિક્ષકને પગાર આપીએ, મકાન આપીએ, સઘળું આપીએ અને છતાં મુરબ્બી કાણુ ? માસ્તર ! ખાળકોને બહાર ફરવા માસ્તર સાથે માકલા, ગાડીદાડા પણ તમે આપા, છતાં પહેલી સલામ પણ તમે જ કરે ! આ સઘળુ શા માટે ? શિક્ષક બાળકને દુનિયાદારીમાં લાવવાનું જ્ઞાન આપે છે માટે, તમારું બધું ગૌણ થઈ જાય છે અને મારતરની મહત્તા વધે છે. દુનિયાદારીનુ જ્ઞાન આપનારાની આટલી બધી કિંમત છે તા પછી જે આત્માને આત્મપદની પ્રાપ્તિ કરાવનારું જ્ઞાન આપે છે તેની કિંમત અને મહત્તાનું શું પૂછવું ?
વ્યાખ્યાનની ફી લેવાય છે કે ?
ગુરૂને તમે જે આપેા છે અને ગુરૂ જે ગ્રહણ કરે છે તે સઘળુ સેવાને પેટ ગ્રહણ કરતા નથી ! વ્યાખ્યાનમાં આવનારા પાસે વ્યાખ્યાનની *ી લેવામાં આવતી નથી ! ઉપદેશ અને તમે ગુરૂને જે કાંઈ આપે છે તેમાં જરાએ સબંધ નથી. ધર્મોપદેશ આપવામાં આવે છે, તેના ઉદ્દેશ તા એટલા જ છે કે આત્માના ઉદ્ધાર થાય, આથી જ જે સાધુ દુનિયની કોઇપણ આશા વગર સાટા કે બદલા વગર જે માત્ર સાધુપાની ફરજ તરીકે જ નિઃસ્વાથી ધર્મોપદેશ આપે છે તેને જ જૈનશાસનમાં જૈન સાધુ તરીકે સ્થાન પામવાના અધિકાર છે, અન્યને