________________
આનંદ પ્રવચન દર્શન
આત્માના પ!
આશ્રવ સવરને વિભાગ આત્માના ધ્યાનમાં ન હતા, બ ંધ નિર્જરાની વહેંચણી આત્માએ કરી ન હતી. નાના છેાકરાને માસ્તર કે નિશાળનુ નામ સાંભળવું પડે છે ત્યારે તેને કાળ જેવુ લાગે છે. આમ થવાનુ કારણ એ છે કે બાળકને દુનિયાદારીના ખ્યાલ નથી. તે જ પ્રમાણે આત્માને સવર નિરા કાળ જેવી લાગતી હતી. કસઇને દેખીને બકરીને જેટલા કપ ન થાય તેટલેા બલ્કે, તેનાથી વધારે કપ બાળકને નિશાળનું નામ સાંભળીને થતા હતા. પણ આત્મા તે સવર નિરાનું કારણ સાંભળીને તેથીયે વધારે ક ંપતા હતા. સવરથી છૂટા એટલે આનંદ કેમ ?
આ જીવ સવરથી છૂટે છે એટલે દોઢ ગજ ફૂદે છે. પ્રતિક્રમણમાંથી, સામાયિકમાંથી ક્રિયા પાળીને ઊઠા છે! તે વખતે કેટલા બધા કૂદો છે ? આને જ મળતું એક બીજું ઉદાહરણ આપું છું. નિશાળામાં
જ
મહિના જ કામ ચાલે છે. જે વિદ્યાથીએ શિક્ષણમાં રસીલા છે, જેમને શિક્ષણુ પર જ પ્રેમ છે, તેવાઓને આ રજા પણ જરૂર ખટકે છે, પરંતુ આ રજામાં આળસુ વિદ્યાથી એને દિવાળી થાય છે ! તે પ્રમાણે આત્માને પણ એ ઉદાહરણમાં ઘટાવી જુઓ ! સવરના અપૂર્વ રસ અને નિર્જરાના અપૂર્વ રસ અને નિર્જરાની અપૂર્વ સ્થિતિ આપણા સમજવામાં હજી આવી નથી ! સવંર ખંધ થાય અર્થાત્ સંવરથી છૂટા થઈએ તા આનંદ આવવે ન જોઈએ, પણ હજી તેમાં આનંદ આવે છે અને સંવરમાં જે આનંદ આવવા જોઇએ તે આનદ આત્માને આવતા નથી અને તેથી જ બળાપાની જગ્યાએ આનંદ અને આનંદની જગ્યાએ બળાપા ગાઠવાઈ ગયા છે. વિચાર કરે કે એ આનંદ કેમ આવતા નથી.
૨૩૮
પારણા કરવામાં હ કેવા ? ઉપવાસના પારણા થાય છે ત્યારે અપૂર્વ આનંદ આવે છે, પરતુ એ આન ંદ માનનારાઓને એ વાતના ખ્યાલ છે કે એ પારણાએ નિર્જરાને રાકી દીધી છે ? પારણા વખતે જે આનંદ આવે છે
ચાલુ