________________
સમ્યકૂવ કરવાને અર્થ કયારે છે કે એ કાર્ય કરતી વખતે જે કારણથી તમે કાર્ય કરો છે તે કારણનો સાચે ભાવ પણ તમારા હૃદયમાં હોવો. જોઈએ !
ધર્મબુદ્ધિ તો જોઈએ જ. ઉપવાસ કરે, તપશ્ચર્યા કરે, એકાસણું વગેરે કરે, પણ એ કરતી વખતે તમારા મનમાં એ ભાવ તે અવશ્ય હોવો જ જોઈએ કે એ. એ ત્યાગ અને ધર્મબુદ્ધિથી જ કર્યો છે અને દેવ, ગુરૂ અને ધર્મને માનીએ છીએ તે પણ ત્યાગને લીધે જ માનીએ છીએ! આટલી વાત તમારા દિલમાં ઠસી જાય તે તે જરૂર એમ માની લે કે તમે સમ્યફવા પામ્યા છે અને તમારા વિચારોનું પરિવર્તન થયું છે. જે એટલું ન થાય તો સમજો કે સમ્યકત્વને હજી વાર છે.
સમ્યક્ત્વ મળ્યું પછી શું ? બીજી વાત ! ધારો કે તમે સમ્યક્ત્વ પામ્યા છો ! પણ શું એથી તમારું કામ ખલાસ થાય છે ? “ના!” મનુષ્ય ગમે એ સુંદર હોય, દેખાવ હોય છતાં પણ જે તે નાગો થઈને ઊભો રહે છે? તે ખલાસ ! ! તેની સુંદરતા અને તેનું જ્ઞાન સઘળું પાણીમાં જાય છે.. તે જ રીતે સમ્યકત્વ પામ્યા હો એ કબૂલ; પરંતુ તે પછી કેટલાંક વસ્ત્રો અને ઘરેણાની જરૂર છે ! જે વસ્ત્રો કે ઘરેણું ન પહેરેલાં હોય. તો તે માણસ જગતમાં આબરૂ મેળવી શકતા નથી, તે જ પ્રમાણે, કેરું સમ્યફ પણ કાંઈ કરી શકતું નથી ! નગ્ન માણસમાં અને, વસ્ત્રોથી ઢંકાએલા માણસમાં ફેર શું છે ? બન્નેમાં જીવ છે ! બન્નેને. ઈન્દ્રિય છે ! અને બને ધાસેથ્વાસની ક્રિયા કરે છે છતાં સમાજમાં માન કેવું છે? સમાજ પ્રતિષ્ઠિત કોને ગણે છે? એ જ પ્રશ્નોનો. જવાબ તમારે અહીં પણ કામે લગાડવાને છે.
આભૂષણની જરૂરજેમ મનુષ્ય વસ્ત્રોથી શોભે છે તેમ સમ્યક્ત્વ પામ્યા પછી પણ